શોધખોળ કરો

ક્રિક્રેટર ભુવનેશ્વર કુમારે સોશિયલ મડિયા પર શેર કર્યો ગર્લફ્રેન્ડનો ફોટો, પ્રશંસકોએ પાઠવી શુભેચ્છા

1/4
આ તમામ ખબરો પર ખંડન કરતા કહ્યું કે તે જલ્દી ખુલાસો કરશે. તેમણે લખ્યું કે, જ્યારે મારું કોઈ યુવતી સાથે સંબંધ હશે તો પોતેજ બધાને જાણ કરશે અને હવે ભુવીએ તેની ગર્લફ્રેન્ડનું નામ દુનિયાને જણાવી દીધું છે જેની સાથે ભુવી લગ્ન કરવાનો છે.

2/4
નવી દિલ્લી: ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારે હાલ સોશલ મીડિયા પર શેર કરેલી ફોટોને લઈને ખૂબ ચર્ચામાં છે. ઝડપી બોલર ભુવનેશ્વરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગર્લફ્રેન્ડ નુપુર નાગાર સાથેનો ફોટો શેર કર્યો છે. તેના પહેલા ભુવનેશ્વરે 11 મેના રોજ એક તસવીર શેર કરી હતી જેમાં સાથે બેઠેલા વ્યકિતની તસવીર છુપાવવમાં આવી હતી. આ એજ તસવીરનો ભાગ છે.

3/4
જણાવી દઈએ કે, ભુવનેશ્વર કુમારે છેલ્લે એક તસવીર શેર કરી હતી આ ફોટો બાદ મીડિયામાં અનેક વાતોને લઈને ચર્ચા જગાવી હતી. અને અભિનેત્રીઓ સાથે પણ ભુવીનું નામ જોડવામાં આવતું હતું.

4/4
ભુવીની આ તસવીરો પર સોશલ મીડિયા પર યૂઝર્સે બંનેને શુભેચ્છા પાઠવી હતી અને આ જોડીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી

ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: સુરતમાં વરસાદ વધતાં અનેક વિસ્તારોમાં જળમગ્ન, જનજીવન પ્રભાવિત

Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો

આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ

Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર

RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની

Embed widget