આઈપીએલમાં ઘણીવાર તાશા સંદીપને સપોર્ટ કરતી નજર આવી હતી. 18 માર્ચે 1993માં પટિયાલા પંજાબમાં જન્મેલા સંદીપને અત્યાર સુધી ભારત તરફથી ટેસ્ટ અને વનડે મેચ રમવાની તક તો નથી મળી પણ તે આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી રમી ચુક્યો છે.
2/12
સંદીપ અને તાશા સાત્વિક
3/12
સંદીપ અને તાશા સાત્વિક
4/12
સંદીપ અને તાશા સાત્વિક
5/12
સંદીપ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો તેને આગામી આઈપીએલમાં થયો હતો. પંજાબના આ ફાસ્ટ બોલરને કિંગ્સ ઇલેવન ફ્રેચાઇજીએ ખરીદ્યો હતો. 2013માં પંજાબ તરફથી હૈદરાબાદ વિરુદ્ધ તેણે પોતાની આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું.
6/12
સંદીપ અને તાશા સાત્વિક
7/12
આમ તો સંદિપ અને તાશા સાત્વિકના સંબંધની વાત આ વર્ષે આઇપીએલ દરમિયાન જ સામે આવી હતી. આ વર્ષે આઈપીએલમાં હૈદરાબાદ તરફથી રમી રહ્યો હતો તે દરમિયાન તાશાએ પોતાના રિલેશનન અંગેનો ખુલાસો સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરી જણાવી હતી.
8/12
સંદીપ અને તાશા સાત્વિક
9/12
આઈપીએલ 2013 થી લઇને 2017 સુધી પંજાબની ટીમો પ્લેયર રહેલા સંદીપને 2018માં હૈદરાબાદે 3 કરોડમાં ખરીદ્યો હતો. આ સીઝનમાં તેણે 12 મેચમાં 7.56ની ઇકોનમીથી 12 વિકેટ લીધી હતી.
10/12
સંદીપ અને તાશા સાત્વિક
11/12
ફાસ્ટ બોલર સંદીપ શર્મા અંડર-19 વિશ્વ કપ 2012થી ચર્ચામાં આવ્યો હતો. તે ઉનમુક્ત ચંદની કેપ્ટનશિપમાં ત્રણ વખત અંડર-19 વર્લ્ડકપ જીતનારી ટીમનો સભ્ય રહી ચુક્યો છે.
12/12
નવી દિલ્હી: ક્રિકેટર સંદીપ શર્માએ ગર્લફેન્ડ તાશા સાથે એક સેલ્ફી પોસ્ટ કરીને દુનિયા સામે પોતાની સગાઇની જાહેરાત કરી દીધી છે. આ તસ્વીર પોસ્ટ કરતાની સાથે જ 18 હજારથી વધુ લાઇક્સ અને અસંખ્ય કૉમેન્ટ્સ આવી ચુકી છે. ફેન્સ આ ફાસ્ટ બોલરને નવી જીવનની શુભકામનાઓ આપી રહ્યા છે.