શોધખોળ કરો

આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, આ મામલે ક્રિકેટનાં ‘ભગવાન’ સચિનથી નીકળ્યો આગળ

બાંગ્લાદેશ સામેના મેચમાં વૉર્નરે 147 બૉલમાં 14 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 166 રન બનાવ્યા હતા.

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ વિરૂદ્ધ ડેવિડ વોર્નરે શાનદાર સેન્ચુરી ફટકારી. ડેવિડ વોર્નર આઉટ થતા પહેલા 166 રન બનાવ્યા હતા. વનડે ક્રિકેટના ઈતિહાસમાં ડેવિડ વોર્નરની આ છઠ્ઠી વખત 150થી વધારે રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં જ્યારે ડેવિડ વોર્નરને બાંગ્લાદેશ વિરૂદ્ધ 151માં રન બનાવતા જ ઈતિહાસ રચી દીધો. તે અલગ-અલગ દેશો સામે 150થી વધારે રનનો વ્યક્તિગત સ્કોર કરનાર પહેલો ખેલાડી બની ગયો છે. બાંગ્લાદેશ સામેના મેચમાં  વૉર્નરે 147 બૉલમાં 14 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 166 રન બનાવ્યા હતા. તે આઈસીસી વન ડે વર્લ્ડ કપમાં બે વાર 150થી વધારેનો સ્કોર બનાવનારો પહેલો ખેલાડી બની ગયો છે. આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, આ મામલે ક્રિકેટનાં ‘ભગવાન’ સચિનથી નીકળ્યો આગળ જણાવી દઇએ કે વૉર્નરે પાકિસ્તાનની સામે 179, અફઘાનિસ્તાનની સામે 178, દક્ષિણ આફ્રિકા સામે 173, બાંગ્લાદેશ સામે 166, શ્રીલંકા સામે 163 અને ન્યૂઝીલેન્ડની સામે 156 રન બનાવ્યા છે. 150થી વધારેનો સ્કોર બનાવવાનાં મામલે ડેવિડ વૉર્નરે ક્રિકેટનાં ‘ભગવાન’ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. તેંડુલકરની સાથે ક્રિસ ગેલ પણ છે જેણે 5 વાર 150થી વધારેનો સ્કોર બનાવ્યો છે. જો કે આ મામલે ભારતીય ટીમનો ઑપનિંગ બેટ્સમેન રોહિત શર્મા પહેલા નંબરે છે, જેણે 7 વાર 150થી વધારેનો સ્કોર બનાવ્યો છે. આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, આ મામલે ક્રિકેટનાં ‘ભગવાન’ સચિનથી નીકળ્યો આગળ વનડે ક્રિકેટમાં 150+ રનનો વ્યક્તિગત સ્કોરઃ 7 વખત - રોહિત શર્મા, 6 વખત - ડેવિડ વોર્નર, 5 વખત - સચિન તેંડુલકર, 5 વખત - ક્રિસ ગેલ, 4 વખત - હાશિમ અમલા, 4 વખત - સનથ જયસૂર્યા, 4 વખત - વિરાટ કોહલી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી

13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે

શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો

Embed widget