શોધખોળ કરો

42 વર્ષની ઉંમરે આ ઓલરાઉન્ડરે ક્રિકેટને કહ્યું અલવિદા, 12 વર્ષ પહેલા રમી હતી છેલ્લી મેચ

42 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી સન્યાસ લેનારા દિનેશ મોંગિયાએ છેલ્લી મેચ 2007માં એટલે કે 12 વર્ષ પહેલા રમી હતી, મોંગિયાએ 2001માં ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યુ હતુ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડ ખેલાડી દિનેશ મોંગિયાએ 42 વર્ષની ઉંમરમાં ક્રિકેટની દુનિયાને અલવિદા કહી દીધુ છે. દિનેશ મોંગિયાએ સૌરવ ગાંગુલીની આગેવાનીમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2003માં રમ્યો હતો. ખાસ વાત એ છે કે 42 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી સન્યાસ લેનારા દિનેશ મોંગિયાએ છેલ્લી મેચ 2007માં એટલે કે 12 વર્ષ પહેલા રમી હતી, મોંગિયાએ 2001માં ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યુ હતુ. 42 વર્ષની ઉંમરે આ ઓલરાઉન્ડરે ક્રિકેટને કહ્યું અલવિદા, 12 વર્ષ પહેલા રમી હતી છેલ્લી મેચ ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ક્રિકેટ લીગ (Indian Cricket League)માં રમવા માટે બોર્ડે તેને બેન કરી દીધો હતો. તેને પંજાબ માટે 1995-96માં ડેબ્યૂ કર્યુ હતુ, વળી ટીમ ઇન્ડિયા માટે 2001માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમતા દિનેશ મોંગિયાએ પહેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી હતી. 42 વર્ષની ઉંમરે આ ઓલરાઉન્ડરે ક્રિકેટને કહ્યું અલવિદા, 12 વર્ષ પહેલા રમી હતી છેલ્લી મેચ દિનેશ મોંગિયાના ક્રિકેટ કેરિયરની વાત કરીએ, તો મોંગિયાએ 57 વનડે રમીને 1230 રન બનાવ્યા છે, આમાં એક સદી અને ચાર અડધીસદી સામેલ છે. મોંગિયાનો સર્વશ્રેષ્ઠ સ્કૉર 159 રન છે.

ટોપ સ્ટોરી

ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget