શોધખોળ કરો

IND Vs ENG: ઈંગ્લેન્ડનો સ્કોર 200 રનને પાર, રૂટ અને મોરગનની અડધી સદી

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચની ત્રણ મેચની વનડે સીરીઝની આજે અંતિમ અને નિર્ણાયક વનડે લીડ્સના હેડિંગ્લે સ્ટેડિયમાં રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 256 રન બનાવી ઈંગ્લેન્ડને જીત માટે 257 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબ ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવી 37 ઓવરમાં 219 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડ તરફથી જો રુટ (78) અને મોરગન (73)  શાનદાર બેટિંગ કરતા  ઈંગ્લેન્ડ જીતની નજીક પહોંચી ગયું છે. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સર્વાધિક 71 રન બનાવ્યા હતા. જ્યારે  શિખર ધવન (44) અને ધોનીએ 42 રન નોંધાવ્યા હતા. રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને કેચ આઉટ થયો. જ્યારે શિખર ધવનને 49 બોલમાં 44 રન કરીને રન આઉટ અને દિનેશ કાર્તિક પણ માત્ર 21 રન કરીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલી અને આદિલ રાશિદે 3-3 વિકેટ ઝડપી  હતી. પ્રથમ બે વનડેમાં પ્રથમ ટીમ ઇન્ડિયાએ જીતી હતી જ્યારે બીજી વનડેમાં ઇગ્લિશ ટીમ ભારતને માત આપીને જીત સાથે સીરીઝમાં 1-1થી બરાબરી કરી હતી. હવે આજની મેચ બન્ને ટીમો માટે મહત્વની છે. ભારતીય વનડે ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, સુરેશ રૈના, હાર્દિક પંડ્યા, કુલદીય યાદવ, યજુવેન્દ્ર ચહલ, શ્રેયસ અય્યર, સિદ્ધાર્થ કૌલ, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, શાર્દૂલ ઠાકર અને ભુવનેશ્વર કુમાર. ઇંગ્લન્ડ વનડે ટીમઃ- ઇયોન મોર્ગન (કેપ્ટન), જેસન રોય, જોની બેયર્સટો, જોસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, જોય રૂટ, જેક બાલ, ટોમ કુરેન, એલેક્સ હેલ્સ, લિયામ પ્લન્કેટ, બેન સ્ટોક્સ, આદિલ રાશિદ, ડેવિડ વિલે, માર્ક વુડ.

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

Embed widget