શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: રિકી પોન્ટિંગે ઈંગ્લેન્ડને જીતનું દાવેદાર ગણાવ્યું, ભારતને લઇ કહી આ મોટી વાત, જાણો વિગત

ઓસ્ટ્રેલિયાને 2003 અને 2007નો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન રિકી પોન્ટિંગે આ વખતે યજમાન ઇંગ્લેન્ડને ખિતાબનું સૌથી પ્રબળ દાવેદાર ગણાવ્યું છે.

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.  ઓસ્ટ્રેલિયાને 2003 અને 2007નો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન રિકી પોન્ટિંગે આ વખતે યજમાન ઇંગ્લેન્ડને ખિતાબનું સૌથી પ્રબળ દાવેદાર ગણાવ્યું છે.  ઇંગ્લેન્ડ ખિતાબ જીતવાનું પ્રબળ દાવેદાર હોવાનું જણાવતાં કહ્યું, ઈંગ્લેન્ડે હાલ વન ડેમાં સારી રમત દર્શાવી છે અને  આ ટુર્નામેન્ટ તેના ઘર આંગણે રમાઇ રહી છે. તેનો લાભ મળે તે સ્વાભાવિક છે. પરંતુ તેને ભારત અને ઓસ્ટ્રેલિયાથી ટક્કર મળશે. ભારત પાસે વર્લ્ડક્લાસ બેટિંગ ઓર્ડર અને શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે. ઉપરાંત વિકેટકિપર ધોની જેવો બેસ્ટ ફિનિશર છે. ઇંગ્લેન્ડમાં  આ વખતે સ્પિનરોની ભૂમિકા પણ મહત્વની રહેશે. ચહલ અને કુલદીપ યાદવ વિશ્વની કોઇપણ ટીમને ભારે પડી શકે છે. વોર્નર અને સ્મિથના પુનરાગમનથી ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત બની છે. છેલ્લા થોડા સમયથી ટીમ સારો દેખાવ કરી રહી છે. ટીમમાં 5 ફાસ્ટર્સ અને 2 સ્પિનર્સ છે. એક ટીમ પાસે બેંચ પર રિઝર્વ તરીકે મજબૂત વિકલ્પ હોવા જોઇએ. ઈંગ્લેન્ડમાં તમે યોગ્ય પેસ આક્રમણ વગર જીતી ન શકો. તેથી હું માનું છું કે ઓસ્ટ્રેલિયા પણ ખિતાબની દાવેદાર  છે. Exit Pollમાં મોદીને બહુમત પણ ચર્ચામાં છે ઓસ્ટ્રેલિયાના પોલ્સ, જાણો કેમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget