શોધખોળ કરો
મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ પર ફિદા થઈ આ મહિલા ક્રિકેટર
1/4

ઉલ્લેખનિય છે કે, હાલમાં જ ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ભારતનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં ડેનેલી વૉટ પણ ઇંગ્લેન્ડ ટીમમા શામેલ હતી. ઇંગ્લેન્ડની મહિલા ટીમે ભારતીય ટીમને ખુબ જ ખરાબ રીતે હરાવી હતી.
2/4

તમને જણાવી દઇએ કે, ડેનેલી આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પ્રત્યે પોતાના પ્રેમને લઇ ચર્ચામાં રહી ચૂકી છે. વર્ષ 2014મા તો ડેનેલીએ વિરાટ કોહલીને લગ્નનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો. હવે ધોનીની બેટિંગ જોયા બાદ તેની પણ ફેન બની ગઇ છે.
Published at : 27 Apr 2018 03:04 PM (IST)
View More





















