શોધખોળ કરો

IPL Auction: જાણો શું છે RTM કાર્ડ અને તેનાથી ક્યા ખેલાડીને ખરીદી શકે છે ટીમ માલિક

1/4
 જોકે ફરીથી પોતાની ટીમમાં ખેલાડીને સાથે રાખવા માટે ટીમે એટલા જ રૂપિયા ખર્ચ કરવા પડશે જેટલા કોઈ અન્ય ટીમ (ડીડી)એ તેને ખરીદવા માટે ખર્ચ્યા હોય. દરેક ટીમ વધુમાં વધુ પાંચ પ્લેયર્સને રીટેન કરી શકે છે. તમામ ટીમોની પાસે RTMનો અધિકાર છે અને તે પોતાના કોઈપણ પસંદગીના ખેલાડીને પોતાની ટીમ સાથે જોડી શકે છે.

2/4
 માની લો કે કોઈ એક ખેલાડી પહેલા કોઈ એક ટીમ માટે રમતો હતો. ઉદાહણ તરીકે ક્રિસ ગેલ. પરંતુ તેની ટીમ (જેમ કે આરસીબી)એ બોલી પહેલા તેને રીટેન કર્યો નથી, ત્યાર બાદ કોઈ અનય્ ટીમ (જેમ કે ડીડી) હરાજીમાં તેને ખરીદે છે. ત્યાર બાદ તેની ટીમ (જેમ કે આરસીબી)ને લાગે કે ના આ ખેલાડી મારી ટીમમાં હોત અને મારી ટીમમાં જ રહેવો જોઈઓ તો ફરીથી ટીમ RTMનો ઉપયોગ કરીને તને પરત પોતાની ટીમમાં લઈ શકે છે.

3/4
નવી દિલ્હીઃ આજે બેંગલુરુમાં ઇન્ડિયન પ્રીમિયરલીગ 2018 માટે ખેલાડીઓની હજારી થઈ રહી છે. આ ઓક્શનમાં ગૌતમ ગંભીર, આર અશ્વિન, યુવરાજ, બેન સ્ટોક્સ, શિખર ધવન અને અજિંક્ય રહાણે જેવા અનેક મોટા નામ પણ સામલે છે કારણ કે તેને તમામ 8માંથી કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ રિટેન કર્યા નથી. પરંતુ હજુ પણ આ દિગ્ગજોને રાઈટ ટૂ મેચ(RTM) દ્વારા ટીમ ફરીથી પોતાની સાથે રાખી શકે છે.

4/4
 ઓક્શન દરમિયાન આજે પ્રથમ વખત રાઈટ ટૂ મેચ((RTM))નો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ શું તમને જામો છો આખરે શું હોય છે આ (RTM). તો આવો અમે તમને સમાજીએ છીએ કે આખરે આઈપીએલ હરાજીમાં શું હોય છે રાઈટ ટૂ મેચનો મતલબ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget