શોધખોળ કરો
Advertisement
ભારતીય ફૂટબૉલ ટીમનું સપનું રોળાયું, ફીફા વર્લ્ડકપની રેસમાંથી થયું બહાર
ફીફા ફૂટબોલ વર્લ્ડકપની રેસમાં ટકી રહેવા માટે હાઈ રેન્કિંગ ધરાવતી ઓમાન સામે ભારતીય ટીમને કોઈ પણ પરિસ્થિતિમાં જીતવું ફરજીયાત હતું.
નવી દિલ્હી: ફીફા વર્લ્ડ કપ ક્વાલિફાયરમાં સુનીલ છેત્રીની ટીમને ઓમાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે જ 2022માં રમાનારા ફીફા ફૂટબોલ વર્લ્ડકપમાં ક્વૉલીફાઈ કરવાની રેસમાંથી ભારત બહાર થઈ ગયું છે.
ફીફા ફૂટબોલ વર્લ્ડકપની રેસમાં ટકી રહેવા માટે હાઈ રેન્કિંગ ધરાવતી ઓમાન સામે ભારતીય ટીમને કોઈ પણ પરિસ્થિતિમાં જીતવું ફરજીયાત હતું. પરંતુ ઓમાને ભારતને 1-0થી હરાવી દીધું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement