શોધખોળ કરો

આ છે ભારતનો કરોડપતિ ક્રિકેટર જે લોકોને રોજ ફ્રીમાં આપે છે ભોજન

1/5
 ગૌતમ ગંભીર ભલે ભારતીય ટીમમાં ન હોય પરંતુ તે આઇપીએલમાં પણ રમે છે. 2017માં થયેલા આઇપીએલમાં ગંભીરનું પ્રદર્શન ખુબ સારૂ રહ્યું હતું. જોકે, તેની બેટિંગ કરતા વધારે ચર્ચા તે મેન ઓફ ધ મેચ એવોર્ડની થઇ હતી. જેને તેણે દાન કર્યો હતો. ગંભીરે મેદાન પરથી જ જાહેરાત કરી હતી કે તે આ પ્રાઇઝ મની સુકુમાના શહીદને સમર્પિત કરી હતી.

2/5
 ગંભીરે વર્ષ 2013થી ભલે કોઇપણ ઇન્ટરનેશનલ મેચ રમી ન હોય પરંતુ તે ચેરિટી કરીને લોકો વચ્ચે ખુશીઓ વહેંચવામાં એક્સપર્ટ છે. 2011ની વર્લ્ડકપ ફાઇનલમાં 97 રન કરીને ભારતને જીત અપાવનાર ગૌતમ ગંભીર હવે લોકોની સેવા કરી રહ્યો છે.

3/5
 ઓગસ્ટ 2017માં કાશ્મીરમાં એક આતંકી અથડામણમાં શહીદ થયેલા જમ્મુ કાશ્મિરના સબ ઇન્સ્પેક્ટર અબ્દુલ રાશિદની પાંચ વર્ષની દીકરી જોહરાનો બધો જ એજ્યુકેશન ખર્ચ ગૌતમ ગંભીર ઉઠાવે છે. ગૌતમે ત્યારે જ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

4/5
 ગૌતમ ગંભીર આશા નામનો એક એનજીઓ ચલાવે છે. જેમાં તે રોજ લોકોને ફ્રીમાં ભોજન કરાવે છે. આ પહેલા પણ ગંભીર અનેક નેક કામોમાં આગળ પડતો રહીને ભાગ લેતો જોવા મળ્યો છે.

5/5
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર મેદાન ઉપરાંત સામાજિક કાર્યોમાં પણ સારું એવું યોગદાન કરે છે. ગંભીર સુકમામાં શહીદ થયેલ સૈનિકોના પરિવારનો ખર્ચ ઉઠાવે છે તો ક્યારેક સુરક્ષાદળોના પક્ષમાં મજબૂતીથી પોતાના પક્ષ રાખે છે. ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન રહી ચૂકેલો ગૌતમ ગંભીર એવા ક્રિકેટર છે જેણે મેદાનની બહાર પણ વાહવાહી મેળવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget