શોધખોળ કરો

સગાઈ પછી હાર્દિક પંડ્યાએ કોફિ વિથ કરણ મુદ્દે તોડ્યું મૌન, કહ્યું- તે ખૂબ જ.......

કોફી વિથ કરણ મુદ્દે બોલતા જણાવ્યું, “એપિસોડ ટેલિકાસ્ટ થયા બાદ અમારા હાથમાં કંઇ જ નહોતું. ક્રિકેટર તરીકે અમે જાણતા નહોતા કે શું થવાનું છે. બોલ મારી કોર્ટમાં નહોતો, તે બીજા પાસે હતો અને તેણે શોટ ફટકારવાનો હતો. તે ખૂબ જ સંવેદનશીલ જગ્યા હતી.”

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી, 2020ના રોજ ગર્લફ્રેન્ડ નતાશા સાથે સગાઇની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. સગાઇ બાદ હાર્દિક પંડ્યાએ કોફી વિથ કરણ શોમાં થયેલા વિવાદ મુદ્દે સૌપ્રથમ વખત મૌન તોડ્યું હતું. ગત વર્ષે હાર્દિક તેના ટીમ ઈન્ડિયાના સાથી લોકેશ રાહુલ સાથે શોમાં ગયો હતો અને ત્યાં શૉ દરમિયાન મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે આ બંનેને ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પરત બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં 20 લાક રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં કોફી વિથ કરણ મુદ્દે બોલતા જણાવ્યું, “એપિસોડ ટેલિકાસ્ટ થયા બાદ અમારા હાથમાં કંઇ જ નહોતું. ક્રિકેટર તરીકે અમે જાણતા નહોતા કે શું થવાનું છે. બોલ મારી કોર્ટમાં નહોતો, તે બીજા પાસે હતો અને તેણે શોટ ફટકારવાનો હતો. તે ખૂબ જ સંવેદનશીલ જગ્યા હતી.” હાર્દિક પંડ્યા હાલ બેક ઈન્જરીમાંથી મુક્ત થઈ રહ્યો છે, ઓકટોબર 2019માં તેણે સર્જરી કરાવી હતી. તે આગામી મહિને ન્યૂઝીલેન્ડ પ્રવાસ વખતે ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ શકે છે. હાર્દિક ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ભારતની એ ટીમ સાથે જોડાશે. જો ત્યાં તે સારો દેખાવ કરશે તો ટી-20માં સામેલ કરવામાં આવી શકે છે. દીપિકાની JNU મુલાકાતના વિવાદ બાદ DMK સાંસદ કનીમોઝીએ કહ્યુ, હિન્દી ફિલ્મો ન જુઓ પરંતુ..... દીપડાને લઈ વનમંત્રી ગણપત વસાવાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- દીપડા માત્ર ગુજરાતની સમસ્યા નથી, જાણો વિગતે અમદાવાદ RTO એ આ કારને ફટકાર્યો ભારતનો સૌથી મોટો દંડ, રકમ જાણીને આંખો થઈ જશે પહોળી

ટોપ સ્ટોરી

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-10 બોલર્સ, લીસ્ટમાં બે ભારતીય દિગ્ગજ પણ સામેલ
Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-10 બોલર્સ, લીસ્ટમાં બે ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
Embed widget