શોધખોળ કરો
ICC T20 રેન્કિંગ: હરમનપ્રીત-પૂનમ યાદવે ટોપ-5માં મેળવ્યું સ્થાન, જાણ વિગત
1/5

મહિલા ટી20 વર્લ્ડકપમાં સદી ફટકારી રેકોર્ડ બનાવનારી હરમનપ્રીત બેટ્સમેનોની યાદીમાં ત્રણ સ્થાનોની છંલાગ લગાવી ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. તેના કુલ પોઈન્ટ્સ 632 છે. હરમનપ્રીત ટૂર્નામેન્ટમાં વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ઓપનર બેટ્સમેન એલીસા હિલી બાદ સર્વાધિક રન બનાવનારી બીજી ખેલાડી હતી. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નોંધાવેલી સદીની મદદથી ટૂર્નામેન્ટમાં કુલ 183 રન બનાવ્યા હતા.
2/5

ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કોર અને બોલર પૂનમ યાદવ આઈસીસીની વર્તમાન ટી-20 રેન્કિંગમાં ટોપ ફાઇવમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આઈસીસીએ આ રેન્કિંગ રવિવારે મહિલા ટી-20 વિશ્વકપ પૂર્ણ થયા બાદ જાહેર કરી છે.
Published at : 27 Nov 2018 08:11 PM (IST)
View More





















