શોધખોળ કરો

Shubman Gill and Sara Tendulkar: શુભમન ગિલ-સારા તેંડુલકરે એકબીજાને કર્યા અનફોલો, શું થઇ ગયુ છે બ્રેકઅપ ?

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની ત્રણ વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની ત્રણ વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે તેની કારકિર્દીની પ્રથમ વન-ડે સદી ફટકારી અને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. આ પ્રદર્શન બાદ ફરી એકવાર શુભમન ગિલ અને સચિનની પુત્રી સારા તેંડુલકરનું નામ ટ્રેન્ડમાં આવવા લાગ્યું. સોશિયલ મીડિયા યુઝર્સે અલગ-અલગ પ્રકારના મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધું અને બંને વચ્ચે અફેરના અલગ-અલગ સમાચાર આવવા લાગ્યા.

એક રિપોર્ટ અનુસાર, સારા તેંડુલકર અને શુભમને એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. પરંતુ સારાએ ચોક્કસપણે શુભમનની બહેન શાહનીલ ગિલને ફોલો કરી છે. આવી સ્થિતિમાં સમાચાર આવી રહ્યા છે કે શું બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે?નોંધનીય છે કે શુભમન ગિલ અને સારા તેંડુલકરના અફેરના સમાચાર ઘણી વખત સામે આવી ચૂક્યા છે. પરંતુ અત્યાર સુધી તે માત્ર અફવા જ સાબિત થઈ રહી છે. બંનેએ આ અંગે ક્યારેય કોઈ નિવેદન કે ટિપ્પણી કરી નથી. બંને પહેલીવાર 2019 IPL દરમિયાન જોવા મળ્યા હતા.

શુભમન ગિલ IPL 2019માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમ્યો હતો. આ સિઝન પછી ગિલે 'રેન્જ રોવર' કાર ખરીદી. ત્યારબાદ તેણે નવી કાર સાથેના તેના કેટલાક ફોટા શેર કર્યા હતા. સારાએ તેના પર કમેન્ટ પણ કરી હતી.સારાએ હાર્ટ ઈમોજી બનાવતા કોમેન્ટમાં લખ્યું, 'અભિનંદન.' તેના જવાબમાં પણ ગિલે હાર્ટ ઇમોજી બનાવ્યું અને લખ્યું, 'ખૂબ ખૂબ આભાર સારા તેંડુલકર.' અહીંથી જ સારા અને ગિલના અફેરની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ પણ ગિલ અને સારાની પોસ્ટ પર ખૂબ મસ્તી કરી હતી. જ્યારે ગિલે જવાબ આપ્યો ત્યારે હાર્દિકે સારા વતી મજાકમાં ટિપ્પણી કરી હતી કે, 'સ્વાગત શુભમન ગિલ, આ સારા તરફથી.

Ahmedabad: અમદાવાદની સૌ પ્રથમ મહિલા ડ્રગ્સ ડીલરની ધરપકડમાં શું થયો મોટો ખુલાસો ? જાણીને ચોંકી જશો

PIB Fact Check: તમને 25 લાખના લોટરી લાગી છે ? આવો મેસેજ મળે તો ચેતી જાજો નહીંતર....

Sonali Phogat Death: ટિકટોક સ્ટાર અને BJP નેતા સોનાલી ફોગાટના PA એ રચ્યું કાવતરું ? જાણો કોણે લગાવ્યો આરોપ

Astrology: સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, આ રાશિના જાતકના શરૂ થશે સારા દિવસો, તો અન્ય રાશિની વધી શકે છે મુશ્કેલી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

Embed widget