શોધખોળ કરો
આ બેટ્સમેને 6 બોલમાં ફટકાર્યા 6 છગ્ગા, યુવરાજ અને ગેલની કરી બરાબરી
1/5

ટી20માં સૌથી ઝડપી પચાસ રન પૂરા કરવાનો રેકોર્ડ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહ અને વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. યુવરાજે આ કારનામું 2007માં ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બનાવ્યો હતો. યુવરાજે પણ આ આ જ મેચમાં 6 છગ્ગા ફટકારય્ા હતા. જ્યારે ગેલે બિગબેશ લીગમાં 12 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.
2/5

જવાબમાં બેટિંગ કરવા ઉતરેલ કાબુલ જવાનન તરફતી હઝરતુલ્લાહ ઝઝઈએ 17 બોલમાં 62 રન, રોંચી (47), શહિદુલ્લા (40) અને ઇંગ્રામ (29) રનની ઇનિંગ રમી હતી. જોકે તે પોતાની ટીમને જીત ન અપાવી શક્યો. કાબુલ જવાનન 7 વિકેટ ગુમાવીને માત્ર 223 રન જ બનાવી શકી અને મેચ 21 રને હારી ગઈ.
Published at : 15 Oct 2018 10:16 AM (IST)
View More





















