શોધખોળ કરો

'શરાબના નશામાં રમી 175 રન ફટકાર્યા ને રન-ચેઝનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો', જાણો આ ક્રિકેટર કોણ?

1/5
 ઉલ્લેખનીય છે કે 2006માં રમાયેલી આ મેચમાં ઑસ્ટ્રેલિયાની ટીમે 434 રનના લક્ષ્યાંક બનાવ્યો હતો, તેના જવાબમાં ગિબ્સે 111 બોલમાં 175 રનોની વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેની ઈનિંગના આધારે દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો.

2/5
 આ જીતમાં ગિબ્સની સાથે ગ્રીમ સ્મિથ અને માર્ક વાઉચરનું પણ મહત્વપૂર્ણ યોગદાન હતું. ગિબ્સે આ ઈનિંગમાં 21 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી હતી. આ મુકાબલામાં 860થી પણ વધારે રન બન્યા હતા જે એક રેકોર્ડ છે. તમને જણાવી દઈએ કે આ મેચ પહેલા કોઈ પણ ટીમે વનડેની એક ઈનિંગમાં 400 રન પણ બનાવ્યા નહોતા. પરંતુ આ મેચ પછી ઘણી ટીમો 400થી વધારેનો સ્કોર બનાવી ચુકી છે.

3/5
ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઈકલ હસીએ પણ આ વિશે પોતાના પુસ્તકમાં આ વાત જણાવી છે. તેને લખ્યું છે, ‘ મેં ઉંઘ્યા પહેલા હોટલના રૂમની બહાર જોયું કે તે (ગિબ્સ) હજી પણ ત્યાં છે. ગિબ્સ જ્યારે સવારે નાસ્તો કરવા આવ્યો ત્યારે પણ તે નશામાં ઝૂમી રહ્યો હતો. તે લગભગ અડધી રાત સુધી દારૂ પી રહ્યો હતો.

4/5
હવે એક વાર ફરીથી ગિબ્સની તે ઈનિંગ અહેવાલોમાં સામે આવી છે. જો કે, હાલ માંજ ગિબ્સે પોતાની આ ઈનિંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. ગિબ્સે જણાવ્યું હતું કે તે મેચ દરમિયાન તે નશામાં હતો અને નશાની હાલતમાંજ તેને આ ઈનિંગ રમી હતી. ગિબ્સે આ ખુલાસો પોતાની ઑટોબાયોગ્રાફી ‘ટૂ ધ પોઈંટ: ધ નો હોલ્ડ બાર્ડ ઑટોબાયોગ્રાફી’ માં કર્યો છે.

5/5
નવી દિલ્લી: ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટા લક્ષ્યાંકનો પીછો કરવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિતાના નામે છે. 11 વર્ષ પહેલા 2006માં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 434 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 438 રન બનાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હર્ષલ ગિબ્સે 175 રનની જાદુઈ ઈનિંગ રમી હતી. તે વખતે ગિબ્સની ઈનિંગની ચર્ચા ચારે બાજુ થઈ રહી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 

અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, T20I માં 150 વિકેટ પૂરી કરી, આ બોલરનો રેકોર્ડ તોડ્યો 

અર્શદીપ સિંહના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20 માં રચ્યો ઇતિહાસ

IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ખાધા એક લાખના ભજીયા ?
Hun To Bolish | હું તો બોલીશ | ષડયંત્ર ?
PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી

સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા

PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  

Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ

PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી

PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ

Embed widget