શોધખોળ કરો

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે ટૉપની ચાર ટીમો કરતાં મેળવી 180 પૉઇન્ટની લીડ, જુઓ પૉઇન્ટ ટેબલનુ લિસ્ટ......

ખાસ વાત એ છે કે, ભારતીય ટીમના એકલા 240 પૉઇન્ટ છે, જ્યારે બાકીની બધી ટીમોના પૉઇન્ટ મેળવી દઇએ તો પણ 232 જ થાય છે

નવી દિલ્હીઃ રાંચી ટેસ્ટ જીતીને ભારતે આફ્રિકાને ક્લિન વૉશ કરી દીધુ, આ સાથે જ ભારતે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટૉપનુ સ્થાન યથાવત રાખ્યુ છે, એટલુ જ નહીં ભારતે 240 પૉઇન્ટની સાથે ટૉપ પર પહોંચી ગઇ છે. વળી, બાકીની ચાર ટૉપની ટીમોથી ભારત બહુજ આગળ નીકળી ગયુ છે, ભારતે આ ટીમોથી 180 પૉઇન્ટની લીડ પણ મેળવી લીધી છે. ખાસ વાત એ છે કે, ભારતીય ટીમના એકલા 240 પૉઇન્ટ છે, જ્યારે બાકીની બધી ટીમોના પૉઇન્ટ મેળવી દઇએ તો પણ 232 જ થાય છે. ભારત બાદ આ લિસ્ટમાં ન્યૂઝીલેન્ડ છે, જેના 60 પૉઇન્ટ છે. ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે ટૉપની ચાર ટીમો કરતાં મેળવી 180 પૉઇન્ટની લીડ, જુઓ પૉઇન્ટ ટેબલનુ લિસ્ટ...... વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પૉઇન્ટ ટેબલ.... 240 પૉઇન્ટ- ભારત 60 પૉઇન્ટ- ન્યૂઝીલેન્ડ 60 પૉઇન્ટ- શ્રીલંકા 56 પૉઇન્ટ- ઓસ્ટ્રેલિયા 56 પૉઇન્ટ- ઇંગ્લેન્ડ
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 9 ટીમો રમી રહી છે, આ 9 ટીમોને 9 સીરીઝ રમવાની છે, આમાં 6 ઘરઆંગણે અને 3 વિદેશમાં રમવાની છે. ટીમોને આના પ્રમાણે જ પૉઇન્ટ ટેબલમાં પૉઇન્ટ આપવામાં આવશે. ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે ટૉપની ચાર ટીમો કરતાં મેળવી 180 પૉઇન્ટની લીડ, જુઓ પૉઇન્ટ ટેબલનુ લિસ્ટ...... ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે ટૉપની ચાર ટીમો કરતાં મેળવી 180 પૉઇન્ટની લીડ, જુઓ પૉઇન્ટ ટેબલનુ લિસ્ટ......
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીના બેટમાં ખરેખર AI ચિપ છે? વિવાદ પર રાજસ્થાનના ઓપનરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીના બેટમાં ખરેખર AI ચિપ છે? વિવાદ પર રાજસ્થાનના ઓપનરે આપ્યો જવાબ
MI vs SRH: આજે થશે રોહિત શર્માની વાપસી, મુંબઈ-હૈદરાબાદ મેચ પહેલા જાણો લેટેસ્ટ અપડેટ 
MI vs SRH: આજે થશે રોહિત શર્માની વાપસી, મુંબઈ-હૈદરાબાદ મેચ પહેલા જાણો લેટેસ્ટ અપડેટ 
MI vs SRH Pitch Report: મુંબઈ-હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જાણો હેડ ટૂ હેડ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન 
MI vs SRH Pitch Report: મુંબઈ-હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જાણો હેડ ટૂ હેડ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન 
કોહલી અને ગેઇલ ઓપનર, MS ધોની કેપ્ટન; આ દિગ્ગજ ખેલાડીએ પસંદ કરી ઓલ-ટાઇમ બેસ્ટ IPL પ્લેઇંગ-11
કોહલી અને ગેઇલ ઓપનર, MS ધોની કેપ્ટન; આ દિગ્ગજ ખેલાડીએ પસંદ કરી ઓલ-ટાઇમ બેસ્ટ IPL પ્લેઇંગ-11

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
Rajkot | રાજકોટમાં સિટી બસે સ્કૂલવાનને મારી ટક્કર, બાળકોને સામાન્ય ઈજા
Mehsana | મહેસાણાના કડીમાં ચાલુ કારમાં લાગી આગ
બાબા વિશ્વનાથના દરબારમાં PM, ગંગા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ધાટન
Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
Matrize Exit Poll: 15 વર્ષ બાદ બંગાળમાં બદલાશે સત્તા? BJP બહુમતનો જાદુઈ આંકડો કરી શકે પાર 
Matrize Exit Poll: 15 વર્ષ બાદ બંગાળમાં બદલાશે સત્તા? BJP બહુમતનો જાદુઈ આંકડો કરી શકે પાર 
બંગાળમાં મોટો ઉલટફેર: BJP સત્તાની નજીક, ચાણક્ય સ્ટ્રેટેજી મુજબ ભાજપની સરકાર બનવાનું નક્કી!
બંગાળમાં મોટો ઉલટફેર: BJP સત્તાની નજીક, ચાણક્ય સ્ટ્રેટેજી મુજબ ભાજપની સરકાર બનવાનું નક્કી!
બંગાળમાં કોની સરકાર? ફલોદી સટ્ટા બજારની આગાહીમાં TMC અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
બંગાળમાં કોની સરકાર? ફલોદી સટ્ટા બજારની આગાહીમાં TMC અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ
GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત
GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત
RMC Mayor: રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદની રેસમાં આ ચાર કોર્પોરેટરો, જાણો નામ 
RMC Mayor: રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદની રેસમાં આ ચાર કોર્પોરેટરો, જાણો નામ 
Embed widget