(Source: ECI/ABP News/ABP Majha)
ભૂંડી હાર બાદ કોહલી-રોહિત-ધોની પર લોકોએ બનાવ્યા ગંદા મીમ્સ, મજાક ઉડાવતી તસવીરો ટ્વીટર પર વાયરલ
કેપ્ટન વિરાટ કોહલીથી લઇને રોહિત શર્મા અને મેન્ટરની ભૂમિકા નિભાવી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે,
T20 World Cup 2021: આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારતની હારથી સમગ્ર દેશમાં ગુસ્સો ફેલાઇ ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીથી લઇને રોહિત શર્મા અને મેન્ટરની ભૂમિકા નિભાવી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે, અને તેમના ઉપર વિચિત્ર વિચિત્ર મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. જુઓ મીમ્સ.....
ન્યૂઝીલેન્ડની 8 વિકેટથી જીત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિરોધી ટીમે 14.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બે વિકેટ ઝડપી હતી. તેના સિવાય કોઈ બોલર વિકેટ મેળવી શક્યો નહોતો.
બેટિંગ અને આ નિર્ણયોથી કેપ્ટન કોહલીએ કર્યા નિરાશ
ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup) ના સુપર-12 તબક્કામાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે તેને 8 વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 110 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે 111 રનનો ટાર્ગેટ 14.3 ઓવરમાં બે વિકેટના નુકસાને મેળવી લીધો હતો.
Kohli is gone ☝️
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Trying to up the ante, he attempts a big one against Sodhi but fails.
He is dismissed for 9.#T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/PiOAQJGwjz
Mentor singh Dhoni 😂😂😂..
— Ikchheshu🇮🇳Upadhyay (@ik_raj_phoenix) October 31, 2021
Warm up match me keval yehi dikh rahe the ..
Last 2 match me camera gaya hi nii inpe,..
#INDvsNZ
— भारतीय 🇮🇳🇮🇳 (@sandeep57081659) October 31, 2021
Mentor DHoni fail 100%
And about Virat Kohli I don't have single word for Him
Jus I can say He is "Panauti " pic.twitter.com/sMisJuNEAM
— Indian Buffett (@margincaller_) October 31, 2021
Meanwhile Dhoni #mentor #INDvsNZ pic.twitter.com/y6JPRgObaa
— CA Omprakash Joshi (@iamCAom) October 31, 2021
Not needed that blind hit by Rohit . He forgot that he was gifted by luck in that dismissal by kiwi's. India is playing their last match for a bye bye Dubai.
— Moin Mushtaq (@MoinMushtaq12) October 31, 2021
Every player played like their Mentor today.🤨#INDvsNZ pic.twitter.com/irRdYdmtG4
— 𝐀𝐬𝐡𝐮𝐭𝐨𝐬𝐡🇮🇳 (@Ashu_Smiles) October 31, 2021
Rohit Sharma Should take Retirement!😏 #INDvsNZ
— Mohsin (@RMohsin17) October 31, 2021
Rohit Sharma out!#INDvsNZ pic.twitter.com/wVqLHno2Uo
— SMITA (@smitapandhawale) October 31, 2021
इससे अच्छा India- A टीम को मौका मिलना चाहिए. इससे अच्छा प्रदर्शन कर देते.
— Vinayupadhyay (@Vinayup81126828) October 31, 2021
वैसे इंडिया टीम के लिए कप्तान कोहली वाकई पनौती है.
उससे बड़ा रवि शास्त्री है.
धोनी की बात जब माननी ही नहीं थी फिर mentor क्यों बनाया गया है. #INDvsNZ@BCCI@SGanguly99@ianuragthakur@ImRo45@msdhoni