શોધખોળ કરો

IND vs WI 4th T20 Score : વેસ્ટ ઈન્ડિઝ પર ટીમ ઈન્ડિયાની મોટી જીત, સિરિઝ પર કબ્જો કર્યો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચ હવેથી થોડા સમય પહેલા ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે.

Key Events
ind vs wi 4th t20 score live updates  india vs west indies cricket match live telecast commentary  IND vs WI 4th T20 Score : વેસ્ટ ઈન્ડિઝ પર ટીમ ઈન્ડિયાની મોટી જીત, સિરિઝ પર કબ્જો કર્યો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ટી 20

Background

West Indies vs India 4th T20I, Central Broward Regional Park Stadium Turf Ground, Lauderhill, Florida:  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચ હવેથી થોડા સમય પહેલા ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે.

ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી જીતવા માંગશે. તે જ સમયે, વેસ્ટ ઈન્ડિઝની નજર શ્રેણીમાં બની રહેવા પર   રહેશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પાંચ મેચની આ શ્રેણીમાં 2-1થી આગળ છે.

કોચ રાહુલ દ્રવિડ ચોથી T20માં રોહિત શર્મા, શ્રેયસ અય્યર અને અવેશ ખાનની જગ્યાએ સંજુ સેમસન અને હર્ષલ પટેલને તક આપીને માસ્ટર સ્ટ્રોક રમી શકે છે. વાસ્તવમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે આ મેચમાં રમવું મુશ્કેલ છે. ત્રીજી ટી-20માં બેટિંગ દરમિયાન તે હર્ટ થઈ ગયો હતો. જો તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી તો રિષભ પંત કેપ્ટનશીપ કરી શકે છે.

ટીમ ઇન્ડિયાની નજર અમેરિકામાં રમાનારી આ મેચ જીતીને સીરિઝ પર કબજો મેળવવા પર રહેશે. રોહિત શર્મા ટીમમાં ફેરફાર કરી શકે છે. રોહિત તે ખેલાડીઓને ચોથી ટી-20માંથી બહારનો રસ્તો બતાવશે જેમનું પ્રદર્શન આ શ્રેણીમાં અત્યાર સુધી સારું નથી રહ્યું.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, સૂર્યકુમા યાદવ, શ્રેયસ ઐય્યર-સંજૂ સૈમસન, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમા, આવેશ ખાન-હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

00:31 AM (IST)  •  07 Aug 2022

ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી

ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝને 19.1 ઓવરમાં 132 રન પર ઓલઆઉટ કર્યું હતું. વેસ્ટઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ છે. અર્શદિપે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. 

00:29 AM (IST)  •  07 Aug 2022

ભારતની જીત

ભારતે ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પાંચ મેચોની શ્રેણી 3-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 191 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા, પંત અને સંજૂ સેમસને ઈનિંગ રમી હતી. 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget