શોધખોળ કરો
ભારત ઇંગ્લેન્ડ સામે રમશે 5 મેચોની ટેસ્ટ સીરીઝ, ક્યાં રમાશે- ક્યાથી થશે મેચોનું લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
1/8

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 18 ઓગસ્ટ શનિવારથી 22 ઓગસ્ટ બુધવાર સુધી રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3.30 કલાકે લાઇવ થશે. મેચ નૉટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાશે.
2/8

આ મેચોનુ લાઇવ, મેચની ઇગ્લિંશ કૉમેન્ટ્રી Sony Six અને Sony Six Hd પર થશે, જ્યારે SONY TEN 3 અને SONY TEN 3 HD પર હિન્દીમાં કૉમેન્ટ્રી પ્રસારિત થશે.
Published at : 18 Jul 2018 02:09 PM (IST)
View More





















