શોધખોળ કરો
એશિયા કપઃ સીનિયર ટીમ બાદ અંડર-19 ટીમ પણ બની વિજેતા, શ્રીલંકાને 144 રનથી આપી હાર
1/4

ઢાકાઃ ભારતની સીનિયર ક્રિકેટ ટીમ બાદ હવે અંડર-19ની ટીમ પણ એશિયા કપમાં વિજેતા બની છ. ઢાકામાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને 144 રનથી હાર આપીને છઠ્ઠી વખત ખિતાબ જીત્યો હતો.
2/4

થોડા દિવસો પહેલા સીનિયર ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 3 વિકેટથી હાર આપીને સાતમી વખત એશિયા કપ પર કબજો કર્યો હતો.
Published at : 07 Oct 2018 08:25 PM (IST)
View More




















