શોધખોળ કરો
INDvAUS: શમીનો બોલ આંગળી પર વાગતાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને છોડવું પડ્યું મેદાન, જાણો વિગત
1/4

ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાન પર 132 રન બનાવી લીધા છે અને કુલ લીડ 175 રન થઈ છે.
2/4

મેદાન છોડ્યા બાદ ફિંચને એક્સ રે માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ ફિંચના એક્સ-રે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ ફિંચની ઇજા કેટલી ગંભીર છે તેની ખબર પડશે. દર્દથી પીડાતો ફિંચ 25 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો.
Published at : 16 Dec 2018 04:11 PM (IST)
View More





















