શોધખોળ કરો

INDvAUS: જરૂરી નથી કે બોલર અંતિમ ઓવરમાં મેચ જીતાડે, જાણો ટીમ ઈન્ડિયાના ક્યા ખેલાડીએ આપ્યું નિવેદન

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયાની 3 વિકેટથી હાર થયા બાદ ઉમેશ યાદવ ફેન્સના નિશાન પર આવી ગયો છે. આ દરમિયાન જસપ્રીત બુમરાહે આલોચનાથી ઘેરાયલા ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો બચાવ કર્યો છે. બુમરાહે કહ્યું કે, ક્યારેક એવો દિવસ પણ હોય છે જ્યારે અંતિમ ઓવરમાં બોલિંગની રણનીતિ સફળ રહેતી નથી. વાંચોઃ INDvAUS: પ્રથમ T20માં ભારતની 3 વિકેટથી હાર, મેક્સવેલના 56 રન ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી20માં અંતિમ ઓવરમાં ઉમેશ યાદવે 14 રન આપતાં પ્રવાસી ટીમનો વિજય થયો હતો. જ્યારે બુમરાહે 19મી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને માત્ર બે રન આપ્યા અને બે વિકેટ ઝડપી ભારતને મેચમાં પરત લાવ્યો હતો. ઉમેશ યાદવની અંતિમ ઓવર અંગે પૂછવા પર બુમરાહે સીનિયર સાથીનો બચાવ કરતાં કહ્યું કે, કોઈપણ સ્થિતિમાં અંતિમ ઓવરમાં બોલિંગ કરવી હંમેશા મુશ્કેલ હોય છે. મેચ બંને તરફ જઈ શકે છે.  જ્યારે તમારી સામે મોટો ટાર્ગેટ હોય છે ત્યારે અલગ વાત હોય છે. આ લક્ષ્યાંક નાનો હતો તેથી બાઉન્ડ્રી ફટકાર્યા બાદ તમારે અંતિમ ઓવરમાં વધારે જોખમ ઉઠાવવાની જરૂર હોતી નથી. બાઉન્ડ્રી લગાવ્યા બાદ તેઓ સ્ટ્રાઇક રોટેટ કરતા હતા. વાંચોઃ INDvsAUS: ધીમી બેટિંગના કારણે ધોનીના નામે બન્યો આવો અણગમતો રેકોર્ડ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમવા અંગે અમિત શાહે શું કહ્યું, જુઓ Video

ટોપ સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

Embed widget