શોધખોળ કરો

શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં પૂરા કર્યા 1000 રન, બન્યો 5મો ભારતીય બેટ્સમેન

ડાબોડી બેટ્સમેન શિખર ધવન ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં 1000 રન પૂરા કરનારો ક્રિકેટ વિશ્વનો 32મો ખેલાડી બન્યો હતો.

મુંબઈઃ ભારતીય ઓપનર શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડે દરમિયાન એક ખાસ સિદ્ધી મેળવી હતી. તે ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં 1000 રન કરનારો ભારતનો પાંચમો બેટ્સમેન બન્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં આ મુકામ હાંસલ કર્યો હતો. ડાબોડી બેટ્સમેન ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં 1000 રન પૂરા કરનારો ક્રિકેટ વિશ્વનો 32મો ખેલાડી બન્યો હતો. ક્રિકેટનો ભગવાન ગણાતો  ભારતનો પૂર્વ ઓપનર સચિન તેંડુલકર (3077 રન), મહેન્દ્ર સિંહ ધોની (1660 રન) વિરાટ કોહલી (1727 રન)  અને રોહિત શર્મા (2047 રન) આ સિદ્ધી મેળવી ચુક્યા છે. 34 વર્ષીય ધવને આ સિદ્ધી ઓસ્ટ્રેલિયા સામે 25મી ઈનિંગ દરમિયાન હાંસલ કરી હતી. ધવને ઓસ્ટ્રેલિયા સામે ચાર સદી ફટકારી છે. ધવને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 66 બોલ પર અડધી સદી પૂરી કરી હતી. તેણે 91 બોલમાં 74 રનની ઈનિંગ રમી હતી. આ મેચ પહેલા ધવનના નામે 133 વન ડેમાં કુલ 5518 રન હતા. જેમાં 17 સદી અને 27 અડધી સદી સામેલ છે. સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષી વિનય-મુકેશની ક્યૂરેટિવ અરજી ફગાવી, જાણો વિગતે ઉત્તરાયણ પર દોરીથી ગળુ કપાવાના કેટલા કેસ નોંધાયા, 108ને કેટલા કોલ મળ્યા, જાણો વિગત INDvAUS પ્રથમ વન ડેઃ ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા આપ્યો 256 રનનો લક્ષ્યાંક, ધવનના 74 રન, સ્ટાર્કની 3 વિકેટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget