રાહુલ દ્રવિડે 2002ના કેલેન્ડર વર્ષમાં વિદેશમાં 1137 રન બનાવ્યા હતા. મોહિન્દર અમરનાથે 1983માં વિદેશમાં 1065 રન બનાવ્યા હતા. સુનીલ ગાવસ્કરે 1971માં વિદેશમાં 918 રન બનાવ્યા હતા.
2/3
કોહલી 82 રન બનાવાની સાથે એક વર્ષમાં વિદેશમાં સૌથી વધુ રન બનાવનારો ભારતીય ખેલાડી બની ગયો છે. કોહલીએ 2018ના વર્ષમાં 1138 રન બનાવ્યા છે.
3/3
મેલબોર્નઃ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે મજબૂત સ્થિતિમાં છે. આજે બીજા સત્રમાં વિરાટ કોહલી 82 અને ચેતેશ્વર પૂજારા 106 રન બનાવી આઉટ થયા હતા. વિરાટ કોહલીએ 82 રનની ઈનિંગ દરમિયાન રાહુલ દ્રવિડના મોટા રેકોર્ડને તોડ્યો હતો.