શોધખોળ કરો
સફળ કેપ્ટનોની યાદીમાં પોન્ટિંગને પછાડીને બીજા નંબરે પહોંચ્યો વિરાટ કોહલી, જાણો કોણ છે નંબર. 1
1/3

વિરાટ બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગ (76.14) છે. તેણે 230 મેચમાંથી 165માં જીત મેળવી છે. ત્યાર બાદ નંબર આવે છે ક્રિકેટના સૌથી વિવાદીત કેપ્ટન હૈન્સી ક્રોન્યે (73.70)નો. તેણે 138 મેચમાં સાઉથ આફ્રીકની કેપ્ટનશીપ કરી અને તેમાંથી 99 મેચમાં જીત મેળવી. યાદીમાં બીજું નામ માઈકલ ક્લાર્ક (70.42) છે. તેણે 74 મેચમાંથી ઓસ્ટ્રેલિયાને 50 મેચમાં જીત અપાવી. કેપ્ટન કૂલ ધોનીની વાત કરીએ તો તેણે કુલ 200 મેચમાં ભારત માટે કેપ્ટનશીપ કરી છે. તેમાંથી 110માં ટીમને જીત મળી હતી. તેમની જીતની ટકાવારી 59.52 છે.
2/3

જીતની ટકાવારા પ્રમાણે જોવા જઈએ તો સફળ કેપ્ટનની યાદીમાં વેસ્ટ ઇન્ડીઝના ક્લાઈવ લોયડ (77.71 ટકા) સાથે પ્રથમ નંબર પર છે. તેણે 84 મેચમાંથી 64 મેચમાં ટીમને જીત અપાવી છે. ત્યાર બાદ નંબર આવે છે વિરાટ કોહલી (76.61)નો. તેણે 63 મેચમાં ટીમનું નેતૃત્વ કરતાં 47માં જીત મેળવી છે.
Published at : 29 Jan 2019 11:42 AM (IST)
View More





















