શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાએ કર્યું મોટું પરાક્રમ, વિશ્વની એક પણ ટીમ નથી કરી શકી, જાણો વિગત
દક્ષિણ આફ્રિકા સામે શાનદાર જીત સાથે જ ટીમ ઈન્ડિયા ઘરઆંગણે સતત 11મી શ્રેણી જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની હતી. ભારતે 2012-13થી લઈ આજ સુધીમાં ઘરઆંગણે રમેલી તમામ શ્રેણીમાં વિજય થયો છે.
પુણેઃ ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને ફોલોઓન આપ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં 189 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 137 રનથી શાનદાર વિજય થયો હતો. જીત સાથે જ ભારતે શ્રેણીમાં 2-0ની લીડ લઈ લીધી છે.
દક્ષિણ આફ્રિકા સામે શાનદાર જીત સાથે જ ટીમ ઈન્ડિયા ઘરઆંગણે સતત 11મી શ્રેણી જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની હતી. ભારતે 2012-13થી લઈ આજ સુધીમાં ઘરઆંગણે રમેલી તમામ શ્રેણીમાં વિજય થયો છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ 1994-2000 અને 2004-2008માં ઘરઆંગણે સતત 10 ટેસ્ટ સીરિઝ જીતી હતી.
એક સમયે ક્રિકેટ વિશ્વમાં જેની ધાક હતી તે વેસ્ટ ઈન્ડિઝે 1975-76 અને 1985-86માં ઘર આંગણે સતત 8 શ્રેણી જીતી હતી.
IND vs SA: બીજી ટેસ્ટમાં ભારતની ભવ્ય જીતના આ 5 ખેલાડી રહ્યા હીરો, જાણો કોણ-કોણ છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement