શોધખોળ કરો

IND v SA રોહિત શર્માએ ઓપનર તરીકે ડેબ્યૂ ટેસ્ટમાં જ રચ્યો ઈતિહાસ, વિશ્વના તમામ ખેલાડીઓને રાખ્યા પાછળ

વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં 176 રન અને બીજી ઈનિંગમાં 127 રન બનાવ્યા હતા. ઓપનિંગ ડેબ્યૂ મેચમાં રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો હતો.

નવી દિલ્હીઃ રોતિહ શર્માએ ઓપનર તરીકે તેની પ્રથમ ટેસ્ટમાં જ ઈતિહાસ રચી દીધો છે. રોહિત પ્રથમ ટેસ્ટમાં ઓપનર તરીકે સૌથી વધાર રન બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ મેચ પહેલા મિડલ ઓર્ડરમાં બેટિંગ કરનારા રોહિત શર્માને વન ડે અને ટી-20 બાદ ટેસ્ટમાં પણ ઓપનિગં સ્લોટ ફળ્યો છે. ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં સૌથી ખતરનાક બેટ્સમેન ગણાતા રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામ  વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં 176 રન બનાવ્યા હતા. જે બાદ બીજી ઈનિંગમાં રમવા ઉતર્યો ત્યારે એક વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. ઓપનિંગ ડેબ્યૂ મેચમાં રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે.  આ ઉપરાંત તે ઓપનર તરીકે ડેબ્યૂ ટેસ્ટની બંને ઈનિંગમાં સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન કેપ્લર વેસલ્સે ઈંગ્લેન્ડ સામે બ્રિસબેનના મેદાન પર વર્ષ 1982માં 208 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ મેચમાં 303 રન બનાવ્યા હતા. કેપ્લરે પ્રથમ ઈનિંગમાં 162 અને બીજી ઈનિંગમાં 46 રન બનાવ્યા હતા. ટેસ્ટ મેચમાં ઓપનર તરીકે પ્રથમ મેચમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડી -260 રન રોહિત શર્મા, ભારત વિ સાઉથ આફ્રિકા (176 & 127), વિશાખાપટ્ટનમ, વર્ષ 2019 - 208 રન કેપ્લર વેસેલ્સ, ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ, (162 & 46), બ્રિસબેન (વર્ષ 1992) - 201 રન બ્રેંડન કુરુપ્પુ શ્રીલંકા વિ ન્યૂઝીલેન્ડ (201*), કોલંબો, (વર્ષ 1986) - 200 રન એન્ડ્રયૂ જેક્સન, ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ (164 & 36), એડિલેડ (વર્ષ 1928) - 200 રન ગૉર્ડ ગ્રેનેજ, વેસ્ટ ઈન્ડિઝ વિ ભારત (93 & 107), બેંગલુરુ, (વર્ષ 1974) દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે પ્રિયંકા ચોપડાએ લીધા ગરબા, જુઓ તસવીરો  IND vs SA: રોહિત શર્માએ પૂજારાને પિચ પર આપી ગાળ, કહ્યું.............

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Embed widget