શોધખોળ કરો

INDvsSA: આવતીકાલે આ ટીમ લઇને મેદાનમાં ઉતરી શકે છે કેપ્ટન કોહલી, જુઓ સંભવિત પ્લેઇંગ ઇલેવન.......

પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમ તરફથી બેટિંગમાં રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા તથા મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને અશ્વિને બૉલિંગમાં તરખાટ મચાવતા આફ્રિકન ટીમ ઘૂંટણીયે પડી ગઇ હતી

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આવતીકાલે પુણેમાં બીજી ટેસ્ટ મેચ રમવા મેદાને ઉતરશે, પ્રથમ ટેસ્ટમા આફ્રિકાને મોટા અંતરથી હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાની નજર હવે પુણે ટેસ્ટમાં પણ જીતનો પરચમ લહેરાવવાનો છે. વિરાટ કોહલીએ કઇ પ્લેઇંગ ઇલેવન લઇને મેદાનમાં ઉતરી શકે છે, તેને લઇને અહીં સંભવિત ટીમ બતાવવામાં આવી છે. જુઓ લિસ્ટ..... બીજી ટેસ્ટ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત વિશાખાપટ્ટનમની પહેલી ટેસ્ટ જીતીને 1-0થી લીડ મેળવી ચૂક્યુ છે. INDvsSA: આવતીકાલે આ ટીમ લઇને મેદાનમાં ઉતરી શકે છે કેપ્ટન કોહલી, જુઓ સંભવિત પ્લેઇંગ ઇલેવન....... પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમ તરફથી બેટિંગમાં રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા તથા મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને અશ્વિને બૉલિંગમાં તરખાટ મચાવતા આફ્રિકન ટીમ ઘૂંટણીયે પડી ગઇ હતી. INDvsSA: આવતીકાલે આ ટીમ લઇને મેદાનમાં ઉતરી શકે છે કેપ્ટન કોહલી, જુઓ સંભવિત પ્લેઇંગ ઇલેવન....... ટીમ ઇન્ડિયાઃ સંભવિત પ્લેઇંગ ઇલેવન...... મયંક અગ્રવાલ રોહિત શર્મા ચેતેશ્વર પુજારા વિરાટ કોહલી (કેપ્ટન) અજિંક્યે રહાણે (ઉપ-કેપ્ટન) હનુમા વિહારી રિદ્ધિમાન સાહા (વિકેટકીપર) રવિન્દ્ર જાડેજા રવિચંદ્રન અશ્વિન ઇશાંત શર્મા મોહમ્મદ શમી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
Embed widget