શોધખોળ કરો

ભારત-શ્રીલંકા ઈન્દોર T20માં બન્યા કેટલાક અનોખા રેકોર્ડ, જાણો વિગતે

1/11
શ્રીલંકા સામેની બીજી ટી20 મેચ જીતવાની સાથે જ ભારતે શ્રેણી પર કબજો કરી દીધો છે. ભારતે ચાલુ વર્ષે 14 દ્વિપક્ષીય સીરિઝ જીતી છે. જે એક નવો રેકોર્ડ છે. પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો. 2011માં પાકિસ્તાને 13 દ્વિપક્ષીય શ્રેણી જીતી હતી, જ્યારે ભારતે 2017માં 4 ટેસ્ટ સીરિઝ, 6 વનડે સીરિઝ અને 4ટી20 સીરિઝ પોતાના નામે કરી છે.

2/11
ઇન્દોરમાં ભારત-શ્રીલંકાએ મળી કુલ 31 સિક્સ ફટકારી. ટી20 મેચમાં જે બીજા નંબરે છે. આ પહેલા ગત વર્ષે ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચમાં બંને ટીમોએ મળીને 32 છગ્ગા માર્યા હતા.

3/11
ચહલ ટી20 ઇનિંગમાં સતત બીજી વખત 4 કે તેથી વધુ વિકેટ લેનારો વિશ્વનો ચોથો બોલર બન્યો. આ પહેલા શ્રીલંકાનો અજંતા મેન્ડિસ, પાકિસ્તાનનો ઉમર ગુલ અને મુદ્દસર બુખારી આ કારનામું કરી ચુક્યા છે.

4/11
ભારતે તેની ઇનિંગ દરમિયાન 21 સિક્સ ફટકારી. જે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે છે. 2016માં વેસ્ટ ઈન્ડિઝે પણ ભારત સામે 21 છગ્ગા માર્યા હતા. ભારતે નોંધાવેલો 260 રનનો સ્કોર ટી20 ક્રિકેટમાં ત્રીજા નંબરનો શ્રેષ્ઠ સ્કોર છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા 263ના સ્કોર સાથે પ્રથમ અને બીજા નંબર પર છે.

5/11
રાહિત શર્માએ ચાલુ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે 64 સિક્સ ફટકારી. તેણે વનડેમાં 46, T20માં 15 અને ટેસ્ટમાં 3 સિક્સ મારી છે. આફ્રિકાના એબી ડિવિલિયર્સે 2015માં 63 સિક્સ મારી હતી.

6/11
રોહિત શર્માએ તેના કુલ સ્કોરમાંથી 91.52% રન 108 રન (12 ફોર અને 10 સિક્સ) બાઉન્ડ્રી દ્વારા બનાવ્યા.જે કોઈપણ બેટ્સમેન દ્વારા ટી 20માં રમેલી 75 રન કે તેથી વધુની ઇનિંગમાં નોંધાવેલા સૌથી વધારે રન છે. આ પહેલા મોહમ્દ નાબીએ આયર્લેન્ડ સામે તેની ઇનિંગના 87.64 ટકા રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા.

7/11
રોહિત શર્માએ તેની 43 બોલિંગની ઈનિંગમાં 10 સિક્સ ફટકારી. જે કોઈપણ ભારતીય દ્વારા ટી20માં ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સ છે. રાહુલે પણ તેની ઈનિંગમાં 8 સિક્સ મારી હતી. આ પહેલા યુવરાજ સિંહ ઈનિંગમાં 2 વખત 7 છગ્ગા ફટકાવાની કારનામું કરી ચૂક્યો છે.

8/11
118 રનની ઈનિંગ દરમિયાન કેપ્ટન તરીકે શ્રેષ્ઠ સ્કોર નોંધાવવામાં રોહિત શર્મા ત્રીજા નંબરે આવ્યો. 2016માં ઓસ્ટ્રેલિયાના શેન વોટસને એસસીજીમાં ભારત સામે 124 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જે ટી-20માં કોઈપણ કેપ્ટનનો સર્વાધિક સ્કોર છે. તે પછી દક્ષિણ આફ્રિકાનો ફાફ ડુપ્લેસિસ વેસ્ટ ઈન્ડિઝ સામે 119 રન નોંધાવી બીજા નંબરે છે.

9/11
રોહિત શર્માએ ભારત તરફથી T-20માં સર્વાધિક સ્કોર નોંધાવ્યો. આ પહેલા કેએલ રાહુલ વેસ્ટ ઈન્ડિઝ સામે ગત વર્ષે 118 રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત ટી-20માં ક્રિસ ગેલ, બ્રેન્ડન મેક્કુલમ, ઈવાન લુઇસ અને કોલિન મુનરો પછી 2 સદી ફટકારનારો રોહિત પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. રોહિત શર્માએ સદી પૂરી કરવા માત્ર 35 બોલ લીધા. તેણે ટી-20માં ઝડપી સદી ફટકારવા મામલે ડેવિડ મિલરની બરોબરી કરી.

10/11
રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારત વતી ટી20માં 165 રનની સર્વોચ્ચ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ બનાવ્યો. આ ઉપરાંત ટી20 ઇન્ટરનેશનલમાં ત્રીજી હાઇએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપનો પણ રેકોર્ડ નોંધાયો. આ પહેલા ગત મહિને રોહિત અને ધવને ન્યૂઝિલેન્ડ સામે નોંધાવેલી 158 રનની ભાગીદારી ભારતની શ્રેષ્ઠ ભાગીદારી હતી.

11/11
ઈન્દોરઃ ભારત અને શ્રીલંકા વચ્ચે શુક્રવારે રાતે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં શ્રીલંકાને 88 રને હરાવી ટીમ ઈન્ડિયા 2-0થી આગળ થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે પાંચ વિકેટ ગુમાવી 260 રનનો પડકાર આપ્યો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક 118 રનની ઈનિંગ રમી હતી. શ્રીલંકાની ટીમ 17.2 ઓવરમાં 9 વિકેટે 172 રન બનાવી શકી હતી. આ મેચમાં કેટલાક અનોખા રેકોર્ડ પણ બન્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Embed widget