શોધખોળ કરો

IND vs WI આજે બીજી T20: મેચમાં વરસાદ બની શકે છે વિલન, લોકલ બોય સંજુ સેમસનને મળશે મોકો ?

પિચ ક્યૂરેટરે વરસાદથી ઉભી થનારી મુશ્કેલીને લઈ જણાવ્યું, સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ ખૂબ અસરકારક છે. ગ્રાઉન્ડ સ્ટાફને વરસાદ બાદ મેચ ફરી શરૂ કરાવવા માટે માત્ર 30 મિનિટ જ લાગશે.

તિરુવનંતપુરમઃ ભારત અને વિન્ડિઝ વચ્ચે બીજી ટી-20 મેચ આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. સાંજે 7 કલાકથી મેચ શરૂ થશે. આ દરમિયાન બધાની નજર લોકલ બોય સંજુ સેમસન પર રહેશે. સેમસનને બાંગ્લાદેશ સામે ટી20માં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ અંતિમ-11માં સ્થાન મળી શક્યો નહોતો. જ્યારે વિન્ડિઝ સીરિઝ માટે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહોતો પરંતુ શિખર ધવન ઈજાગ્રસ્ત થયો હોવાથી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મેચમાં વરસાદની આશંકાને લઈ ફેન્સે કહ્યું, અમને એક જ ચિંતા છે કે પૂરી 20 ઓવરની મેચનો આનંદ માણી શકીશું કે નહીં. પિચ ક્યૂરેટરે વરસાદથી ઉભી થનારી મુશ્કેલીને લઈ જણાવ્યું, સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ ખૂબ અસરકારક છે. ગ્રાઉન્ડ સ્ટાફને વરસાદ બાદ મેચ ફરી શરૂ કરાવવા માટે માત્ર 30 મિનિટ જ લાગશે. ભારતીય ટીમમાં સ્થાન મેળવનારો સેમસન કેરળનો ત્રીજો ખેલાડી છે. આ પહેલા ટીનૂ યોહાના અને એસ. શ્રીસંત રાષ્ટ્રીય ટીમ તરફથી રમી ચુક્યા છે. આ મેદાન પર ત્રીજી મેચ છે. સાત નવેમ્બર, 2018ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો અહીંયા પહેલી વખત આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. વરસાદના કારણે ટી-20 મેચ માત્ર 8-8 ઓવરની રમાઈ હતી. જે બાદ બીજી મેચ અહીંયા નવેમ્બર 2018માં ભારત અને વિન્ડિઝ વચ્ચે રમાઈ હતી. આ મેચ ટીમ ઈન્ડિયાએ 9 વિકેટથી જીતી હતી.  Reliance Jio એ યૂઝર્સને આપી મોટી રાહત, ફરી શરૂ કર્યા આ બે જાણીતા પ્લાન દુકાનદારે શરૂ કરી અનોખી ઓફર, સ્માર્ટ ફોન ખરીદો અને મફતમાં મેળવો ડુંગળી? જાણો કેમ આવું શરૂ કર્યું અજીત પવાર સાથે કેમ લીધા હતા સીએમ પદના શપથ ? દેવેન્દ્ર ફડણવીસે હવે કર્યો આ દાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget