શોધખોળ કરો
ટીમ ઈન્ડિયા-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી T20, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
1/6

ટીમને ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની કમી વર્તાઈ રહી છે જે ઈજાને કારણે સિરીઝમાંથી બહાર છે. કેપ્ટન કાર્લોસ બ્રાથવેટે બોલિંગમાં સારો દેખાવ કર્યો હતો પરંતુ તે બેટિંગમાં નિષ્ફળ ગયો હતો. યુવા બોલર ઓશેન થોમસે ભારતીય ઓપનરોને મુશ્કેલીમાં નાખ્યા હતા અને તેને ટીમના અન્ય બોલરોના સહયોગની જરૂરત છે.
2/6

બીજી તરફ ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં પરાજય મેળવનાર વેસ્ટ ઈન્ડીઝ ટી-20 ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન છે જેમાં તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તત્પર રહેશે. પ્રથમ મેચમાં તેના બેટ્સમેનો ફેલ ગયા હતા અને તેઓ ઈડન ગાર્ડન્સ પર કરેલી ભૂલોને સુધારી અહીં વાપસીનો પ્રયાસ કરશે.
Published at : 06 Nov 2018 09:30 AM (IST)
View More





















