શોધખોળ કરો

IND v WI: બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝ 189/8, ભારતથી 108 રન પાછળ, ઈશાંત શર્માની 5 વિકેટ

પ્રથમ દાવમાં 297 રનમાં ઓલઆઉટ થયા પછી ભારતે વિન્ડીઝની 8 વિકેટ લઇ લીધી છે. ભારત હજી વિન્ડીઝ કરતા 108 રન આગળ છે.

એન્ટીગાઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે મેચ પર પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. પ્રથમ દાવમાં 297 રનમાં ઓલઆઉટ થયા પછી ભારતે વિન્ડીઝની 8 વિકેટ લઇ લીધી છે. ભારત હજી વિન્ડીઝ કરતા 108 રન આગળ છે અને સારી લીડ મેળવે તેવી પ્રબળ સંભાવના છે. IND v WI: બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝ 189/8, ભારતથી 108 રન પાછળ, ઈશાંત શર્માની 5 વિકેટ વિન્ડીઝ નિયમિત અંતરે વિકેટ ગુમાવતું રહ્યું હતું. ઇશાંત શર્માના તરખાટ સામે કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 189 રન પર 8 વિકેટ હતો.  રોસ્ટન ચેઝે 48 રન, શિમરોન હૅટમાયરે 35 રન અને શાઈ હોપે 24 રન કર્યા હતા. ડવેન બ્રાવોને 18 રને આઉટ કરીને જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ પૂરી કરી હતી. IND v WI: બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝ 189/8, ભારતથી 108 રન પાછળ, ઈશાંત શર્માની 5 વિકેટ ભારત પ્રથમ ઈનિંગમાં 297 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ટીમ ઈન્ડિયા તરફથી અજિંકય રહાણે 81 રન, રવિન્દ્ર જાડેજાએ 58 રન, લોકેશ રાહુલે 44 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કિમાર રોચે 4 અને ગેબ્રિયલે 3 વિકેટ ઝડપી હતી. મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, એકનું મોત

ટોપ સ્ટોરી

Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Embed widget