શોધખોળ કરો
INDvWI: ટીમ ઈન્ડિયા-વેસ્ટઇન્ડિઝ વચ્ચે આજે પ્રથમ T20, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04085928/ind2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![વેસ્ટ ઇન્ડિઝ: કાર્લોસ બ્રેશવેટ(કેપ્ટન), ફેબિયન એલન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર,ઇવેન લુઈસ, ઓબેદ, મેકોય, કીમ પોલ, ખારી પિયરે, કીરોન પોલાર્ડ, રોવમેન પાવેલ, દિનેશ રામદીન, શાઈ હોપ, શેપફાને રદરફોર્ડ, ઓશાને થોમસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04090154/sdasdads.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેસ્ટ ઇન્ડિઝ: કાર્લોસ બ્રેશવેટ(કેપ્ટન), ફેબિયન એલન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર,ઇવેન લુઈસ, ઓબેદ, મેકોય, કીમ પોલ, ખારી પિયરે, કીરોન પોલાર્ડ, રોવમેન પાવેલ, દિનેશ રામદીન, શાઈ હોપ, શેપફાને રદરફોર્ડ, ઓશાને થોમસ
2/7
![ભારતીય ટીમ: રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, રિષભ પંત, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04085946/team.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય ટીમ: રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, રિષભ પંત, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ
3/7
![મેચ પહેલા ટીમ મેનેજમેન્ટે 12 ખેલાડીઓના નામ જાહેર કરી દીધા છે. પ્રથમ T20માં શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ અને શાહબાઝ નદીમને બહાર રાખવામાં આવ્યા છે. આ મેચમાં સ્પિન ઓલરાઉન્ડ ગણાતા કૃણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર ખલીલ અહમદ તેમનું ડેબ્યૂ કરી શકે છે. ખલીલે વન ડે સીરિઝમાં ઉત્કૃષ્ટ બોલિંગ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04085941/team-india-11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેચ પહેલા ટીમ મેનેજમેન્ટે 12 ખેલાડીઓના નામ જાહેર કરી દીધા છે. પ્રથમ T20માં શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ અને શાહબાઝ નદીમને બહાર રાખવામાં આવ્યા છે. આ મેચમાં સ્પિન ઓલરાઉન્ડ ગણાતા કૃણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર ખલીલ અહમદ તેમનું ડેબ્યૂ કરી શકે છે. ખલીલે વન ડે સીરિઝમાં ઉત્કૃષ્ટ બોલિંગ કરી હતી.
4/7
![ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણેય ટી-20 મેચનું સાંજે 7 કલાકે લાઈવ પ્રસારણ થશે. આ ત્રણએ ટી-20 મેચ તમે Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD અને Star Sports Tamil પર જોઈ શકશો. ઉપરાંત ટી-20 મેચ હોટસ્ટાર પર પણ લોકો લાઈવ જોઈ શકશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04085936/team-india_1540816845.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણેય ટી-20 મેચનું સાંજે 7 કલાકે લાઈવ પ્રસારણ થશે. આ ત્રણએ ટી-20 મેચ તમે Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD અને Star Sports Tamil પર જોઈ શકશો. ઉપરાંત ટી-20 મેચ હોટસ્ટાર પર પણ લોકો લાઈવ જોઈ શકશે.
5/7
![ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટી-20 સીરીઝમાં ત્રણ ટી20 મેચ રમાશે. જેમાં પ્રથમ મેચ 4 નવેમ્બરે કોલકાતામાં રમાશે. બીજી ટી20 મેચ લખનઉમાં રમાશે અને અંતિમ અને ત્રીજી ટી20 મેચ ચેન્નઈમાં રમાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04085932/khaliil.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટી-20 સીરીઝમાં ત્રણ ટી20 મેચ રમાશે. જેમાં પ્રથમ મેચ 4 નવેમ્બરે કોલકાતામાં રમાશે. બીજી ટી20 મેચ લખનઉમાં રમાશે અને અંતિમ અને ત્રીજી ટી20 મેચ ચેન્નઈમાં રમાશે.
6/7
![કોલકાતાઃ ભારત અને વેસ્ટઇન્ડિઝ ફરી એકવાર આજે આમને સામને થવા તૈયાર છે. બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝનો આજે પ્રથમ મુકાબલો કોલકતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સમાં રમાવા જઈ રહ્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને ટેસ્ટ અને વનડે સીરીઝમાં આકરી હાર આપી હતી. આ ટી-20 સીરીઝમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ટીમની કેપ્ટનશિપ હિટમેન રોહિત શર્મા કરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04085928/ind2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલકાતાઃ ભારત અને વેસ્ટઇન્ડિઝ ફરી એકવાર આજે આમને સામને થવા તૈયાર છે. બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝનો આજે પ્રથમ મુકાબલો કોલકતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સમાં રમાવા જઈ રહ્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને ટેસ્ટ અને વનડે સીરીઝમાં આકરી હાર આપી હતી. આ ટી-20 સીરીઝમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ટીમની કેપ્ટનશિપ હિટમેન રોહિત શર્મા કરશે.
7/7
![જ્યારે વેસ્ટ ઇન્ડિઝને મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ઈજાગ્રસ્ત હોવાથી સીરીઝથી બહાર થઈ ગયો છે. આ સીરીઝમાં વેસ્ટઇન્ડીઝની કેપ્ટનશિપ હોલ્ડર નહીં પરંતુ કાર્લોસ બ્રેથવેટ કરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/04085923/ind1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે વેસ્ટ ઇન્ડિઝને મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ઈજાગ્રસ્ત હોવાથી સીરીઝથી બહાર થઈ ગયો છે. આ સીરીઝમાં વેસ્ટઇન્ડીઝની કેપ્ટનશિપ હોલ્ડર નહીં પરંતુ કાર્લોસ બ્રેથવેટ કરશે.
Published at : 04 Nov 2018 09:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)