શોધખોળ કરો
Advertisement
ખેલ રત્ન પુસ્કારથી સન્માનિત થતા પહેલા રેસલર વિનેશ ફોગાટ કોરોના વાયરસથી સંક્રમિત
વિનેશને શનિવારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવવાના હતા અને તેના પહેલા પ્રોટોકોલ હેઠળ ભારત સરકાર દ્વારા તેમનો કોરો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હી: એશિયાઈ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા રેસલર વિનેશ ફોગાટ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમણે ખુદ તેની જાણકારી આપી છે. આ વર્ષે દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર ‘રાજીવ ગાંધી ખેલ રત્ન’ માટે પસંદગી પામેલ વિનેશ ફોગાટ હાલમાં પોતાના કોચ ઓમ પ્રકાશની દેખરેખમાં સોનીપતમાં તૈયારી કરી રહી હતી.
વિનેશે કહ્યું કે, “ખેલ પુરસ્કારોની તૈયારી અંતર્ગત કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે સોનીપતમાં મારું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ” તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન ઈચ્છે તો હું જલ્દી જ સ્વસ્થ થઈ જઈશ.
વિનેશને શનિવારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવવાના હતા અને તેના પહેલા પ્રોટોકોલ હેઠળ ભારત સરકાર દ્વારા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion