શોધખોળ કરો

MS ધોની પણ ના કરી શક્યો તે રિષભ પંતે ડેબ્યૂ મેચમાં કરી બતાવ્યું? જાણો ક્યો નવો રેકોર્ડ બનાવ્યો

1/6
રિષભ પંતે વિકેટ કીપિંગની સાથે બેટિંગમાં પણ એક રેકોર્ડ બનાવ્યો હતો. પંતે પોતાની ટેસ્ટ કરિયરમાં રન બનાવવાની શરૂઆત સિક્સર સાથે કરી હતી. તેને ટેસ્ટ કરિયરના બીજા બોલ પર જ સિક્સર ફટકારી પોતાની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. રિષભ પંત ટેસ્ટના ઈતિહાસમાં સિક્સર ફટકારી પોતાનો પ્રથમ રન બનાવનાર વિશ્વનો 12મો ખેલાડી અને ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

2/6
રિષભ પંતે પ્રથમ ઇનિંગમાં વિકેટ પાછળ પાંચ કેચ પકડ્યા હતા. રિષભ પંતે વિકેટ પાછળ સૌથી પ્રથમ કેચ એલિસ્ટર કુકનો પકડ્યો હતો. ત્યાર બાદ બીજો કેચ જેનિંગ્સનો પકડ્યો હતો. પંતે ત્રીજો કેચ ઓલી પોપનો ઇશાંત શર્માના બોલ પર પકડ્યો હતો. હાર્દિક પંડ્યાના બોલ પર ક્રિસ વોક્સનો કેચ પકડીને પંતે પોતાનો ચોથો કેચ પુરો કર્યો હતો. પંતે હાર્દિક પંડ્યાની ઓવરમાં આદિલ રાશિદનો કેચ પકડીને પાંચમો કેચ પૂર્ણ કર્યો હતો.

3/6
રિષભ પંત Vs ઇંગ્લેન્ડ, નોટિંઘમ, 2018, 6 કેચ. તમ્હાને Vs પાકિસ્તાન, ઢાકા, 1955, 5 કેચ. કિરણ મોરે Vs ઇંગ્લેન્ડ, લોર્ડ્સ, 1986, 5 કેચ. નમન ઓઝા Vs શ્રીલંકા, કોલંબો, 2015, 5 કેચ

4/6
આ સાથે જ રિષભ પોતાની ડેબ્યૂ મેચમાં વિકેટ પાછળ છ કેચ પકડનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો હતો. પંત પહેલા પોતાની ડેબ્યૂ મેચમાં પાંચ કેચ ભારતના ત્રણ વિકેટકીપરે પકડ્યા હતા પરંતુ પંતે જેનિંગ્સનો કેચ પકડી આ બધાંને પાછળ છોડી દીધા હતા.

5/6
પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ રિષભ પંતે તે કામ કરી બતાવ્યું છે જે ભારતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરમાં સામેલ મહેન્દ્રસિંહ ધોની પણ કરી શક્યો નથી. નોટિંઘમ ટેસ્ટના ચોથા દિવસે ઈશાંત શર્માના બોલ પર રિષભ પંતે કિટન જેનિંગ્સનો કેચ પકડીને તેને પેવેલિયન ભેગો કરી દીધો હતો.

6/6
નોટિંઘમ: ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં 20 વર્ષના રિષભ પંતે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતું. પોતાની પ્રથમ મેચમાં જ રિષભ પંતે રેકોર્ડ બનાવ્યા છે. આ ટેસ્ટ મેચના ચોથા દિવસે રિષભ પંતે એક એવું કામ કર્યું જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ વિકેટકીપર કરી શક્યું નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ

શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી

India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર

ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે

Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો

'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન

કોળી સેનાના સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર, 'સિંહ ફરતો હોય અને આસપાસમાં શ્વાન ઘણા હોય'

દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય

Embed widget