શોધખોળ કરો

જીત બાદ વિરાટ કોહલીએ રોહિત શર્માના કર્યા વખાણ, કહ્યું- હું તેની આગળ.....

કોહલીએ મેચ બાદ કહ્યું, અમારે પ્રથમ મેચ માટે લાંબી રાહ જોવી પડી અને ત્યાર બાદ આ રીતે મેચ રમ્યા.

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે એ રાહતની વાત છે કે ટીમ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પડકારજનક મેચમાં જીતથી શરૂઆત કરવામાં સફળ રહી છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 9 વિગેટે 227 રન બનાવ્યા હતા. ભારતે રોહિત શર્માના અણનમ 122 રનની મદદથી 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવ્યો. જીત બાદ વિરાટ કોહલીએ રોહિત શર્માના કર્યા વખાણ, કહ્યું- હું તેની આગળ..... કોહલીએ મેચ બાદ કહ્યું, અમારે પ્રથમ મેચ માટે લાંબી રાહ જોવી પડી અને ત્યાર બાદ આ રીતે મેચ રમ્યા. આખી મેચ પડકારજનક રહી. અમારા માટે જીતથી શરૂઆત કરવું મહત્ત્વપૂર્ણ હતું. પરંતુ તમે મેચ પર ધ્યાન આપશો તો જણાશે કે ત પડકારજનક હતી. રોહિત આગલ નતમસ્તક છું. આ પ્રોફેશનલ જીત છે. જીત બાદ વિરાટ કોહલીએ રોહિત શર્માના કર્યા વખાણ, કહ્યું- હું તેની આગળ..... તેણે કહ્યું, જો અમે ટોસ જીત્યા હોત તો પ્રથમ બોલિંગ જ કરત. પરિસ્થિતિ બોલરો માટે અનુકૂળ હતી અને સાઉથ આફ્રીકા બે હાર બાદ આ મેચમાં ઉતરી હતી. જસપ્રીત બુમરાહ હંમેશા અલગ પ્રકારની બોલિંગ કરે છે. બેટ્સમેન હંમેશા તેની સાથે દબાણમાં હોય છે. ચહલે પણ શાનદાર બોલિંગ કરી. જીત બાદ વિરાટ કોહલીએ રોહિત શર્માના કર્યા વખાણ, કહ્યું- હું તેની આગળ..... કોહલીએ કહ્યું, બુમરાહે જે રીતે અમલાને આઉટ કર્યો, તે જબરજસ્ત હતો. મેં અમલાને આ રીતે સ્લિપમાં આઉટ થતા નથી જોયો. ક્વિંટન ડી કોકની વિકેટ પણ શાનદાર હતી. રોહિતની ઇનિંગ વિશેષ હતી. ટોપ-3 બેટ્સમેનોમાંથી કોઈ એકની સેન્ચુરી ફટકારવી અમાર માટે જરૂરી છે.

ટોપ સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Embed widget