શોધખોળ કરો

ભારતના આ સુપરસ્ટાર ક્રિકેટરે ઓસ્ટ્રેલિયામાં પોતાનું ઘર વેચવા મૂક્યું, કિંમત છે કરોડોમાં, જાણો વિગત

ધવને ચાર બેડરૂમનું ઘર અંદાજે 8.5થી 9.35 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરમાં વેચવા માટે કાઢ્યું છે.

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેટ્સમેન શિખર ધવન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલ પોતાનું ઘર વેચવા કાઢ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સમાં ચર્ચા છે કે ધવન ઓસ્ટ્રેલિયા છોડીને ભારત શિફ્ટ થઈ રહ્યો છે. ધવને ચાર બેડરૂમનું ઘર અંદાજે 8.5થી 9.35 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરમાં વેચવા માટે કાઢ્યું છે. રિઅલ એસ્ટેટ એજન્ટે જણાવ્યું કે, શિખર ધવનની આ પ્રોપર્ટીને લઈને લોકો ખરીદવામાં ખૂબ રસ દાખવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાને ઓ બ્રેન રીઅલ એસ્ટેટના ડેરેન હચીસને જણાવ્યું કે, મંગળવારે અમે આ પ્રોપર્ટી વેચવા માટે મુકી છે અને લોકો તેને ખરીદવા માટે રસ દાખવી રહ્યા છે. ભારતના આ સુપરસ્ટાર ક્રિકેટરે ઓસ્ટ્રેલિયામાં પોતાનું ઘર વેચવા મૂક્યું, કિંમત છે કરોડોમાં, જાણો વિગત શિખર ધવને આ ખર 2013માં ખરીદ્યું હતું. જ્યાં તે હાલમાં પત્ની એશા ધવન અને ત્રણ બાળકો સાથે રહે છે. ચાર બેડરૂમના આ ઘરમાં ત્રણ બાથરૂમ, સ્વિમિંગ પૂલ, કીચન અને બટલ્સ પેન્ટ્રી છે. ઘરમાં ત્રણ સેપરેટ લિવિંગ ઝોન પણ છે. રીઅલ એસ્ટેટ એજન્ટે જાણકારી આપી કે 18 ઓગસ્ટના રોજ આ પ્રોપર્ટી વેચવામાં આવશે. હચીસનના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આ પ્રોપર્ટેીને લઈને 30 લોકોએ પૂછપરછ કરી છે. શિખર ધવન ક્રિકેટ ભરે ભારતીય ટીમ માટે રમતો હોય પરંતુ તેણે મેલબોર્નને જ પોતાનું ઘર બનાવ્યું છે. રીઅલ એસ્ટેટ એજન્ટ અનુસાર ધવન અંદાજે 100 દિવસ મેલબોર્નમાં રહે છે. જ્યારે બાકીના દિવસ દે દેશની બહાર હોય છે. જોકે હવે જાણકારી મળી છે કે તેની પત્ની એશા અને બાળકો તેની સાથે ભારત રહેવા જવાની ઈચ્છા દર્શાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ભારતીય બન્યો વૈભવ સૂર્યવંશી, સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ભારતીય બન્યો વૈભવ સૂર્યવંશી, સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
IND vs ENG: 'ક્યાંક મોડું ન થઈ જાય...', વૈભવને ન રમાડવા પર ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનની ચેતવણી
IND vs ENG: 'ક્યાંક મોડું ન થઈ જાય...', વૈભવને ન રમાડવા પર ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
Embed widget