શોધખોળ કરો
ભારતીય ક્રિકેટરોને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પત્નીને સાથે નહીં લઈ જવા BCCI નો આદેશ, જાણો શું છે નિયમ?
1/5

આ પ્રથમ વખત છે કે જ્યારે ટેસ્ટ સીરીઝ શરૂ થતા પહેલા જ કેપ્ટન કોહલીની પત્ની અનુષ્કા સહિત તમામ ક્રિકેટરોની પત્નિઓને ભારત પાછા ફરવા કહેવામાં આવ્યું છે.
2/5

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓગષ્ટમાં શરૂ થનારી ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયા પર નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ પ્રમાણે ભારતીય ક્રિકેટરો પોતાની પત્ની સાથે ટેસ્ટ સીરીઝ દરમિયાન નહીં રહે.
Published at : 25 Jul 2018 11:31 PM (IST)
View More




















