શોધખોળ કરો

ટેસ્ટ સીરીઝ પુરી થયા પછી આ ભારતીય ક્રિકેટરને ઇંગ્લેન્ડમાં જ રોકાવવું પડશે, જાણો BCCIએ કેમ આપ્યો આવો આદેશ

1/6
અશ્વિને ચાર મેચોમાં બે વાર ઇનિંગમાં પાંચ વિેકટ ઝડપી, ઉપરાંત 20 વિકેટ મળવી હતી અને છઠ્ઠા નંબર પર બેટિંગ કરતાં 42 ની એવરેજથી રન બનાવ્યા હતા. વૉરસેસ્ટરશર કેટલાય મહિનાઓથી અશ્વિને પુનઃકરારનો પ્રયાસ કરી રહ્યું હતું અને હવે તેને બીસીસીઆઇ પાસેથી લીલી ઝંડી મળી ગઇ છે.

2/6
3/6
કાઉન્ટીએ ગયા વર્ષે ઉનાળામાં અંતિમ ચાર મેચો માટે અશ્વિન સાથે કરાર કર્યો હતો. આ ભારતીય બૉલરે મેદાનની અંદર અને બહાર પ્રભાવ પાડતા ટીમને ડિવીઝન વનમાં જગ્યા અપાવવામાં મદદ મળી હતી.

4/6
વૉરસેસ્ટરશર તરફથી રજૂ થયેલા નિવેદન અનુસાર પહેલા પણ ટીમ તરફથી રમી ચૂકેલી 31 વર્ષના અશ્વિન કાઉન્ટીના વિદેશી ખેલાડીના રૂપમાં વેન પર્નેલની જગ્યા લેશે.

5/6
અશ્વિન કાઉન્ટી ચેમ્પિયનશિપની અંતિમ બે મેચોમાં જોડાશે. આ મેચ ચેમ્સફોર્ડમાં એસેક્સ, જ્યારે બ્લેકફિંચ ન્યૂ રૉડમાં યોર્કશરની વિરુદ્ધ રમાશે.

6/6
નવી દિલ્હીઃ હાલ ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે છે, ટી-20 અને વનડે સીરીઝ પુરી થઇ ચૂકી છે અને હવે ટેસ્ટ સીરીઝ શરૂ થવાની છે. ટેસ્ટ સીરીઝ પુરી થયા બાદ પણ ભારતીય ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિન ઇંગ્લેન્ડમા જ રોકાશે. અશ્વિને વૉરસેસ્ટરશરની સાથે કરાર કર્યો છે, તે ટેસ્ટ સીરીઝ પુરી થયા બાદ પણ ઇંગ્લેન્ડમાં જ રોકાશે અને કાઉન્ટી ચેમ્પિયનશિપના અંતિમ બે રાઉન્ડમાં ભાગ લેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયન પેરા ગેમ્સ 2026: ભારતે પહેલા જ દિવસે 11 મેડલ જીતી રચ્યો નવો ઇતિહાસ

WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ

અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 

પેરા એશિયન ગેમ્સમાં ભારતીયોનો ડંકો: જેવલિન અને દોડમાં ગોલ્ડ-સિલ્વર સાથે મેડલનો વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ

ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!

ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ

સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા

દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય

PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ

Embed widget