શોધખોળ કરો
Advertisement
INDvAUS: નાગપુરમાં ધોનીને ગળે લગાવવા મેદાનમાં ઘૂસ્યો ફેન, માહીએ દોડાવ્યા બાદ શું કર્યું, જુઓ Video
નવી દિલ્હીઃ નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન ડે ટીમ ઈન્ડિયાએ 8 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. જો કે આ બધાની વચ્ચે આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સુરક્ષા કવચ તોડીને એક યુવક ધોનીને મળવા માટે મેદાન પર પહોંચી ગયો હતો. જો કે આ દરમિયાન ધોનીએ તેને થોડીવાર દોડાવ્યો હતો.
ધોનીએ આ વ્યક્તિને ગળે લગાવ્યો હતો પરંતુ તે પહેલા ઘણો દોડાવ્યો હતો. બીજી વન ડજે દરમિયાન ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ થવાની હતી ત્યારે 37 વર્ષીય ધોની પાસે એક ફેન સુરક્ષા કવચ તોડીને આવ્યો અને તેને ગળે લગાવવાની કોશિશ કરી. ધોનીએ હસીને થોડો સમય દોડાવ્યો. આ દરમિયાન ભારતીય ટીમના અન્ય સાથીઓ આનંદ લેતા રહ્યા. ફેન પણ ધોની પાછ દોડતો રહ્યો અને આખરે તેને ગળે ભેટવામાં સફળ પણ રહ્યો. આ ફેને ધોનીના ચરણ સ્પર્શ પણ કર્યા અને બાદમાં સુરક્ષા કર્મીઓ તેને પકડીને બહાર લઇ ગયા. વાંચોઃ ટીમ ઈન્ડિયાની વન ડેમાં 500મી જીતના આ 5 ખેલાડી રહ્યા હીરો, જાણો કોણ કોણ છે વાંચોઃ રાજસ્થાનના સ્કૂલ સિલેબસમાં વિંગ કમાન્ડર અભિનંદનનો પાઠ ભણાવાશે, જાણો વિગત અમદાવાદઃ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા માટેની તૈયારી પૂર્ણ, જુઓ વીડિયોVideo: None can get hold of Dhoni, on the field or off the field. Call him elusive or lightning fast #Dhoni #INDvAUS @msdhoni
Credit: Star Sports pic.twitter.com/v7OAOKPY58 — Navneet Mundhra (@navneet_mundhra) March 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement