શોધખોળ કરો
INDvWI: ટીમ ઈન્ડિયાએ 4 વર્ષ બાદ T20માં વિન્ડિઝને હરાવ્યું, કોલકાતામાં ભારતનો 5 વિકેટથી વિજય
1/6

કોલકાતાઃ ભારતીય ટીમે 17.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી વેસ્ટ ઈન્ડિઝે મેચ જીતવા આપેલા 110 રનના લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો. દિનેશ કાર્તિક 31 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે ભારત તરફથી સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો. ડેબ્યૂ મેન કૃણાલ પંડ્યા પણ 9 બોલમાં 21 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. રોહિત શર્મા 6, શિખર ધવન 3, રિષભ પંત 3, લોકેશ રાહુલ 16 અને મનીષ પાંડે 19 રન બનાવી આઉટ થા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 23 માર્ચ, 2014 બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે T20માં પ્રથમ જીત મેળવી છે.
2/6

વેસ્ટ ઈન્ડિઝ તરફથી પણ 3 ખેલાડીએ ડેબ્યૂ કર્યું હતું.
Published at : 04 Nov 2018 06:38 PM (IST)
View More




















