શોધખોળ કરો
IPL ચેમ્પિયન મુંબઈને 20 કરોડનું ઈનામ, પ્લે ઓફની બાકીની ટીમોને પણ મળી કેટલી રકમ? જાણો વિગત
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સીઝનની ફાઇનલ બાદ ટોપની ચાર ટીમો પર ઇનામી રકમનોનો વરસાદ થયો.

હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સીઝનની ફાઇનલ બાદ ટોપની ચાર ટીમો પર ઇનામી રકમનોનો વરસાદ થયો. આ વખથની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને તો રૂપિયા 20 કરોડની જંગી ઇનામી રકમ મળી જ પણ પ્લે ઓફમાં પ્રવેશેલી બાકીની ટીમોને પણ જંગી રકમ મળી.
મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઇનલમાં હારેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને ઈનામ તરીકે 12.5 કરોડ રૂપિયા મળ્યા જ્યારે ત્રીજા નંબર પર રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમને પણ 8.75 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. આ ઉપરાંત ચોથા નંબર પર રહેલી સનરાઇઝર્સ હૈદ્રાબાદની ટીમને 8.75 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો.

વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
બોલિવૂડ
Advertisement