શોધખોળ કરો
મુંબઈ ઇન્ડિયન્સે આગામી સીઝન માટે 18 ખેલાડીઓને કર્યા રિટેન, જાણો કોને કોને કરાયા બહાર
1/5

મુંબઈ ઇન્ડિયન્સે જે વિદેશી ખેલાડીઓને રિલીઝ કર્યા છે તેમાં જેપી ડૂમિની, પેટ કમિંસ, મુસ્તાફિડૂર રહેમાન, અકિલા ધનંજય સામેલ છે. તે સિવાય ભારતીય ખેલાડીઓમાં સૌરભ તિવારી, પ્રદીપ સાંગવાન, શરદ લુંબા, તજિંદર સિંહ ઢિલ્લો, મોહસિન ખાન, એમડી નિધેશ, રિલીઝ કર્યા છે.
2/5

રિટેન કરેલા ભારતીય ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા, ક્રૃણાલ પંડ્યા, જસપ્રીત બુમરાહ, મયંક માર્કડેય, આદિત્ય તારે, ઇશાન કિશન, રાહુલ ચાહર, અનુકુલ રોય અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Published at : 15 Nov 2018 06:11 PM (IST)
View More





















