શોધખોળ કરો

IPL 2019: ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા, રનર્સ-અપ ટીમને કેટલા રૂપિયા મળશે ? જાણો વિગત

ચેન્નાઇ સુપર કિંગ્સ આઈપીએલમાં આઠ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. જેમાંથી ત્રણ વખત તે આઈપીએલ ખિતાબ પોતાના નામે કરી ચુકી છે. જ્યારે મુંબઈ પણ ત્રણ વખત ચેમ્પિયન રહી ચુકી છે.

હૈદરાબાદ: આઈપીએલ સીઝન 12નો ફાઈનલ મુકાબલો રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ત્યારે આ ફાઇનલ બાદ વિજેતા ટીમ અને રનર્સ અપ રહેનારી ટીમ પર ઇનામોનો વરસાદ થશે. IPL 2019: ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા, રનર્સ-અપ ટીમને કેટલા રૂપિયા મળશે ? જાણો વિગત આઈપીએલ સીઝન 12માં ચેમ્પિયન બનનારી ટીમને 20 કરોડ રૂપિયાનું ઈનામ મળશે. જ્યારે ફાઇનલમાં હારનારી ટીમ પણ 12.5 કરોડ રૂપિયાના ઈનામની હકદાર બનશે. આ સિવાય અલગ અલગ વર્ગોમાં પણ ઇનામોનો વરસાદ થશે. IPL 2019: ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા, રનર્સ-અપ ટીમને કેટલા રૂપિયા મળશે ? જાણો વિગત આ સિવાય ઓરેન્જ કેપ (સર્વાધિક રન) અને પર્પલ કેપ (સર્વાધિક વિકેટ) વિજેતાને  10-10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. સાથે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ખેલાડીને 10 લાખ રૂપિયા. ઈમર્જિંગ પ્લેયર ઓવોર્ડ વિજેતાને 10 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે. IPL 2019: ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા, રનર્સ-અપ ટીમને કેટલા રૂપિયા મળશે ? જાણો વિગત આઈપીએલ 2019ની વાત કરીએ તો અત્યાર સુધી ટોપ ફાઈવ બેટ્સમેનોમાં ડેવિડ વોર્નર(હૈદરાબાદ) 12 મેચમાં 692 રન, લોકેશ રાહુલ(પંજાબ) 14 મેચમાં 593 રન, શિખર ધવન (દિલ્હી) 16 મેચમાં 521 રન, આંદ્ર રસેલ (કોલકત્તા) 14 મેચમાં 510 રન અને ક્વિંટન ડિ કોક (મુંબઈ) 15 મેચમાં 500 રન બનાવ્યા છે. IPL 2019: ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા, રનર્સ-અપ ટીમને કેટલા રૂપિયા મળશે ? જાણો વિગત જ્યારે ટોપ ફાઈવ બોલરોમાં કેગિસો રબાડા(દિલ્હી) 12 મેચમાં 25 વિકેટ ઝડપી હતી. તેના બાદ ઇમરાન તાહિર (ચેન્નઇ) 16 મેચમાં 24 વિકેટ, શ્રેયસ ગોપાલ (રાજસ્થાન) 14 મેચમાં 20 વિકેટ, દિપક ચહર (ચેન્નઈ) 16 મેચમાં 19 વિકેટ અને ખલીલ અહમદે(હૈદરાબાદ) 9 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. IPL 2019: ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા, રનર્સ-અપ ટીમને કેટલા રૂપિયા મળશે ? જાણો વિગત ચેન્નાઇ સુપર કિંગ્સ આઈપીએલમાં આઠ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. જેમાંથી ત્રણ વખત તે આઈપીએલ ખિતાબ પોતાના નામે કરી ચુકી છે. 2010 અને 2011માં સતત બે વખત ખિતાબ પર કબજો કર્યો હતો. જે પછી 2018માં પણ ચેન્નાઈએ ખિતાબ જીત્યો હતો. જ્યારે મુંબઈ પણ ત્રણ વખત ચેમ્પિયન રહી ચુકી છે.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget