શોધખોળ કરો
Advertisement
CSKvDC: ધોનીની સિક્સ પર ઉછળી પડી સાક્ષી, આ રીતે કર્યુ એન્જોય, જુઓ વીડિયો
ચેન્નાઇની બેટિંગ દરમિયાન અંતિમ ઓવરમાં ધોનીએ વિસ્ફોટક બેટિંગ કરીને છેલ્લા બે બોલમાં બે સિક્સ ફટકારી હતી. ધોની 22 બોલમાં 44 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
નવી દિલ્હીઃ ચેન્નેઇ સુપર કિંગ્સે બુધવારે તેના ઘર એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સને 80 રનથી હાર આપીને પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઇ છે. આ મેચમાં ચેન્નાઇની બેટિંગ દરમિયાન અંતિમ ઓવરમાં ધોનીએ વિસ્ફોટક બેટિંગ કરીને છેલ્લા બે બોલમાં બે સિક્સ ફટકારી હતી. ધોની 22 બોલમાં 44 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
ધોનીએ 20મી ઓવરના પાંચમા બોલ પર સિક્સ ફટકારતાની સાથે જ સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું. આ દરમિયાન તેની પત્ની સાક્ષીએ પણ ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે શોટ ફટકારતાં જ સાક્ષી ઉછળી પડી હતી અને તાળિયો સાથે ધોનીની સિક્સનું સ્વાગત કર્યું હતું.
ધોનીની બેટિંગને તેની પત્ની સાક્ષી બીજા ક્રિકેટ પ્રેમી જેટલી જ એન્જોય કરે છે.
The #Yellove family with full ????! #WhistlePodu ???? pic.twitter.com/AisHAqGU21
— Chennai Super Kings (@ChennaiIPL) May 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement