શોધખોળ કરો

IPLની મેચો કેટલા વાગે થશે શરૂ, કેટલા દિવસ ચાલશે ટુર્નામેન્ટ, જાણો ગવર્નિંગ કાઉન્સિલે શું કહ્યું

BCCIના અધિકારીએ જણાવ્યું, ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરે શરૂ થઈને 53 દિવસ સુધી ચાલશે. ફાઈનલ 10 નવેમ્બરે રમાશે, જેનાથી પ્રસારણકર્તાને દિવાળી સપ્તાહનો લાભ મળશે.

નવી દિલ્હીઃ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની આજે બેઠક યોજાઈ હતી. BCCIના જણાવ્યા મુજબ IPL માટે ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. આઈપીએલનું શિડ્યૂલ નક્કી થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે UAEમાં રમાશે. મેચ સાજે 7.30 કલાકે શરૂ થશે. ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતાં BCCIના અધિકારીએ જણાવ્યું, ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરે શરૂ થઈને 53 દિવસ સુધી ચાલશે. ફાઈનલ 10 નવેમ્બરે રમાશે, જેનાથી પ્રસારણકર્તાને દિવાળી સપ્તાહનો લાભ મળશે. 10 ડબલ હેડર (દિવસમાં બે મેચ)નું પણ પ્લાનિંગ છે. ખેલાડીઓએ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવું પડશે. અધિકારીએ કહ્યું, પ્રથમ વખત આઈપીએલ ફાઈનલ વીકેન્ડમાં નહીં પણ વીક ડેમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકથી મેચ શરૂ થશે. સામાન્ય રીતે આઈપીએલની રાત્રિ મેચો 8 વાગ્યાથી શરૂ થતી હોય છે પરંતુ આ વખતે અડધો કલાક વહેલા શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત બીસીસીઆઈએ મહિલાઓની આઈપીએલ પણ યોજાશે તેમ જણાવ્યું હતું. IPLમાં કોવિડ-19 રિપ્લેસમેન્ટ કરી શકાશે તેમ પણ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નક્કી થયું હતું.
ચાઈનીઝ કંપની સહિત આઈપીએલના તમામ સ્પોન્સર પણ જળવાઈ રહેશે. એટલે કે આ વખતે પણ મુખ્ય સ્પોન્સર ચાઈનીઝ કંપની વીવો જ રહેશે. ગુજરાતમાં આજે કોરોનાના કેટલા કેસ નોંધાયા, કેટલા લોકોના થયા મોત, જાણો વિગત ગૃહ મંત્રી અમિત શાહને થયો કોરોના, જાણો કઈ રીતે લાગ્યો હોઈ શકે ચેપ ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ
Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
Embed widget