શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના ક્યા બૉલરે IPLની મેચ પછી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરીને આપ્યું સરપ્રાઈઝ ? જુઓ વીડિયો

જયા ભારદ્વાજ બોલિવૂડ અભિનેતા અને વીજે સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. સિદ્ધાર્થ ભારદ્વાજ બિગ બોસની સીઝન 5 માં દેખાયો છે,

નવી દિલ્હીઃ આઈપીએલ 2021 માં ગુરુવારે એક ખાસ નજારો જોવા મળ્યો હતો. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ સમાપ્ત થઈ ત્યારે સ્ટેન્ડમાં કંઈક એવું બન્યું જે હેડલાઈન બની ગઈ. ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચાહરે મેચ પૂરી થતાં જ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. જ્યારે દીપકે આવું કર્યું ત્યારે તેની ગર્લફ્રેન્ડ અને આસપાસના લોકો ચોંકી ગયા હતા. ખાસ વાત એ હતી કે આ દ્રશ્ય ટીવી પર લાઇવ બતાવવામાં આવી રહ્યાં હતાં.

હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે આખરે દીપક ચાહરની ગર્લફ્રેન્ડ કોણ છે? તમને જણાવી દઈએ કે દીપકની ગર્લફ્રેન્ડનું નામ જયા ભારદ્વાજ છે. જેને દીપકે સ્ટેન્ડમાં પ્રપોઝ કર્યું અને જયાએ બધાની સામે સંમતિ આપી હતી. દીપકે રોમેન્ટિક રીતે એક ઘૂંટણ પર બેસીને પોતાની ગર્લફ્રેન્ડને બધાની સામે પ્રપોઝ કરી અને દિલ જીતી લીધા હતા.

જયા ભારદ્વાજ બોલિવૂડ અભિનેતા અને વીજે સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. સિદ્ધાર્થ ભારદ્વાજ બિગ બોસની સીઝન 5 માં દેખાયો છે, સાથે સાથે રિયાલિટી શો સ્પ્લિટ્સવિલાનો પણ ભાગ રહ્યા છે. સિદ્ધાર્થ હજી પણ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિટનેસ સંબંધિત ફોટા/વીડિયો અપલોડ કરે છે.

View this post on Instagram
 
A post shared by Chennai Super Kings (@chennaiipl)

આઈપીએલ મેચ બાદ જ્યારે દીપક ચાહરે જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું ત્યારે સિદ્ધાર્થે તેની બહેન અને દીપકને પણ અભિનંદન પાઠવ્યા હતા. સિદ્ધાર્થે લખ્યું કે જયા અને દીપકને અભિનંદન. તેમજ સિદ્ધાર્થે દીપકને લાઇવ ટીવી પર પ્રપોઝ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

દીપક ચાહરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ખાસ ક્ષણની તસવીર શેર કરી અને લખ્યું કે તે દરેકના આશીર્વાદ માંગે છે અને દરેકનો આભાર માગે છે. દીપક ચાહરની બહેન માલતી ચાહર પણ એક મોડેલ, અભિનેતા છે જેમણે તેના ભાઈને અભિનંદન આપ્યા હતા. માલતીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે,  My Brother is taken. તે જ સમયે, તેણે કહ્યું કે જયા દિલ્હીની છોકરી છે, કોઈએ તેને વિદેશી માનવું જોઈએ નહીં.

દીપક ચાહર લાંબા સમયથી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા છે. આ સાથે, તે ટીમ ઇન્ડિયાની વનડે અને ટી 20 ટીમનો પણ ભાગ છે. દીપક ચાહરે અત્યાર સુધીમાં કુલ 110 T20 (આંતરરાષ્ટ્રીય + IPL) રમી છે, જેમાં તેણે 127 વિકેટ લીધી છે.

View this post on Instagram
 
A post shared by Deepak Chahar (@deepak_chahar9)

ટીમ ઈન્ડિયાના ક્યા બૉલરે IPLની મેચ પછી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરીને આપ્યું સરપ્રાઈઝ ? જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયાના ક્યા બૉલરે IPLની મેચ પછી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરીને આપ્યું સરપ્રાઈઝ ? જુઓ વીડિયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

ABP Premium

વિડિઓઝ

Govinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood NewsHun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત

Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

Embed widget