શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL Auction 2021: સાઉથ આફ્રિકાનો આ ઓલરાઉન્ડર IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચાયો, જાણો કઈ ટીમે કેટલામાં ખરીદ્યો ?
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 14.25 કરોડમાં ખરીદ્યો છે.
![IPL Auction 2021: સાઉથ આફ્રિકાનો આ ઓલરાઉન્ડર IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચાયો, જાણો કઈ ટીમે કેટલામાં ખરીદ્યો ? IPL Auction 2021: Chris Morris becomes most expensive buy in history of ipl auctions IPL Auction 2021: સાઉથ આફ્રિકાનો આ ઓલરાઉન્ડર IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચાયો, જાણો કઈ ટીમે કેટલામાં ખરીદ્યો ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/18214852/ipl-2021-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીર-IPL ટ્વિટર
IPL Auction 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચેન્નઈમાં ચાલી રહી ગઈ છે. ત્યારે સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરીસને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે.
રાજસ્થાને મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો છે. આ પહેલા આઈપીએલ 2015માં સૌથી વધુ કિંમતમાં યુવરાજ સિંહ 16 કરોડમાં વેચાયો હતો. યુવરાજને દિલ્હીએ ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 14.25 કરોડમાં ખરીદ્યો છે. ગત સિઝનમાં મેક્સવેલનું ખરાદ પ્રદર્શન રહ્યું હતું.
ઈંગ્લેન્ડનો સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલીને ચેન્નઈ સુપર કિંગ્સે સાત કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મોઈન આઈપીએલ 2020માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો ભાગ હતો, પરંતુ હવે તે એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં રમતો જોવા મળશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)