શોધખોળ કરો

CSK vs LSG: લખનઉ સામે બદલો લેવા માટે આ 11 ખેલાડીઓને મોકો આપી શકે છે CSK, જાણો કોનું પત્તુ કપાશે ?

ચેન્નાઈ અને લખનઉ વચ્ચેની મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન સ્પિનરો માટે ખૂબ જ મદદરૂપ છે

CSK Playing XI: IPL 2024માં આજે KL રાહુલની લખનઉ સુપર જાયન્ટ્સનો સામનો એમએસ ધોનીના ગઢમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ સિઝનમાં લખનઉએ ચેન્નાઈને ઘરઆંગણે ખરાબ રીતે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ચેન્નાઈ ચેપોકમાં સ્કોર સેટલ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જાણો આ મેચમાં ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

ચેન્નાઈ અને લખનઉ વચ્ચેની મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન સ્પિનરો માટે ખૂબ જ મદદરૂપ છે. જ્યારે ચેન્નાઈ જ્યારે અહીં રમે છે ત્યારે તેમને હરાવવા માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ લગભગ અશક્ય બની જાય છે. ધોની હંમેશા આ મેદાન પર ત્રણ સ્પિનરો સાથે આવતો હતો. આવી સ્થિતિમાં ગાયકવાડ આજે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

લખનઉ સામે ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો રચિન રવિન્દ્ર અને ઋતુરાજ ગાયકવાડ ફરી એકવાર ઈનિંગની શરૂઆત કરતા જોવા મળી શકે છે. અજિંક્ય રહાણે છેલ્લી કેટલીક મેચોથી ઓપનિંગ કરી રહ્યો હતો. જો કે, આ નિર્ણય અપેક્ષા મુજબ ન હતો. આવી સ્થિતિમાં રહાણે ફરીથી ત્રીજા નંબર પર રમી શકે છે.

આ સિવાય એક મોટો ફેરફાર એ પણ થઈ શકે છે કે મહેશ તિક્ષણા પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરી શકે છે. ચેન્નાઈએ ચેપોકમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું ત્યારે મહેશ તિક્ષણા પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. આજે ફરી તે સ્પિન વિભાગનું નેતૃત્વ કરી શકે છે. જો કે તિક્ષણાને તક મળશે તો મોઈન અલીને બેંચ પર બેસવું પડશે. જ્યારે ઝડપી બોલર મહેશ તિક્ષણા આજે ઇમ્પેક્ટ પ્લેયર બની શકે છે.

લખનઉ સામે ચેન્નાઈની સંભવિત પ્લેઈંગ ઈલેવન - 
રચિન રવિન્દ્ર, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, શિવમ દુબે, સમીર રિઝવી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે અને મહેશ તિક્ષાના.
ઈમ્પેક્ટ પ્લેયર- મથિશા પથિરાના

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Embed widget