શોધખોળ કરો

DC-W vs MI-W Live: મુંબઇની વધુ એક શાનદાર જીત, દિલ્હીને 8 વિકેટે હરાવ્યુ

DC-W vs MI-W, WPL 2023 LIVE Score: બીસીસીઆઇ મહિલા પ્રીમિયર લીગની પહેલી સિઝનમાં આજે એક મહત્વની મેચ રમાઇ રહી છે,

Key Events
DC-W vs MI-W WPL 2023 LIVE Score Updates Delhi Capitals vs Mumbai Indians Match 7 DY Patil Stadium DC-W vs MI-W Live: મુંબઇની વધુ એક શાનદાર જીત, દિલ્હીને 8 વિકેટે હરાવ્યુ
ફાઇલ તસવીર

Background

DC-W vs MI-W, WPL 2023 LIVE Score: બીસીસીઆઇ મહિલા પ્રીમિયર લીગની પહેલી સિઝનમાં આજે એક મહત્વની મેચ રમાઇ રહી છે, વૂમન્સ પ્રીમિયર લીગની બન્ને ઇન ફૉર્મ ટીમો દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે જંગ જમશે, બન્ને હાલમાં પૉઇન્ટ ટેબલમાં એકપણ હાર વિના જગ્યા બનાવીને સામેલ થઇ છે, જોકે, હરમનપ્રીત કૌરની મુંબઇ ઇન્ડિયન્સ હાલમાં સારી નેટ રનરેટના કારણે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, જ્યારે મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સ પણ શાનદાર ફોર્મમાં છે, પરંતુ મુંબઇ કરતા નેટ રનરેટ ઓછો છે, જેના કારણે પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર યથાવત છે. 

22:26 PM (IST)  •  09 Mar 2023

યાસ્તિકા ભાટિયાની આક્રમક બેટિંગ

મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ...
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે શાનદાર બેટિંગ કરતાં ઓપનિંગમાં સારી શરૂઆત અપાવી હતી. ટીમની ઓપનર વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાએ શાનદાર આક્રમક બેટિંગ કરતાં 32 બૉલમાં 8 ચોગ્ગાની મદદથી 41 રનની ઇનિંગ રમી હતી. આ સાથે હીલી મેથ્યૂઝે પણ શાનદાર બેટિંગ કરતાં 31 બૉલમાં  6 ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. આ પછી નેટ સીવર બ્રન્ટ 23 રન અને કેપ્ટન હરમનપ્રીતે 11 રનની રમત રમીને ટીમને જીત સુધી પહોંચાડી દીધી હતી. જ્યારે ભારતીય ટીમની બૉલિંગમાં દમ જોવા ન હતુ મળ્યુ, ટીમ તરફથી માત્ર એલિસ કેપ્સી અને તારા નૉરિસને 1-1 વિકેટો મેળવવામાં સફળતા મળી હતી. 

22:26 PM (IST)  •  09 Mar 2023

મુંબઇ ઇન્ડિયન્સની વધુ એક શાનદાર જીત

ભારતમાં રમાઇ રહેલી ટી20 લીગ ટૂર્નામેન્ટ વૂમન્સ પ્રીમિયર લીગમાં આજે મુંબઇ ઇન્ડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થયો હતો, જેમાં ફરી એકવાર મુંબઇની ટીમને શાનદાર જીત હાંસલ થઇ હતી. હરમનપ્રીત કૌરની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સે મેગ લેનિંગની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવી દીધુ છે. મેચમાં મેગ લેનિંગે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં તેમની ટીમ માત્ર 18 ઓવરની રમત રમીને ઓલઆઉટ થઇ ગઇ હતી. મેગ લેનિંગની ટીમે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 106 રનોનો નજીવો ટાર્ગેટ આપ્યો હતો, જેને મુંબઇની ટીમે પાંચ ઓવર બાકી રહેતા 15 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મુંબઇની ટીમે 18 ઓવરમાં 2 વિકેટના નુકશાને 109 રન બનાવીને જીત હાસંલ કરી લીધી હતી. 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
Embed widget